પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 178: Line 178:
‘ભીષ્મની બાણશૈય્યા’ (૧-૩)માં પન્નાલાલે મહાભારતના એક અગ્રણી પાત્ર ભીષ્મનો વૃત્તાંત રજૂ કર્યો છે. મહાભારતનું આ પાત્ર વિદ્વાનોને ઠીક ઠીક મૂંઝવનારું બન્યું છે. પન્નાલાલે ભીષ્મના વ્યક્તિત્વ અને જીવનકાર્યને આગવી રીતે ઘટાવ્યું છે ને મૂલવ્યું છે. આશ્ચર્ય લાગે એવી વાત તો એ છે તેમણે અહીં ભીષ્મને જિતવતી સાથે પરણાવ્યા છે, અને એ નારીપાત્ર સાથેના વાર્તાલાપ દ્વારા ભીષ્મના જીવનકાર્યના – તેના વાણીવર્તનના – કેટલાક ખુલાસાઓ રજૂ કર્યા છે. એ રીતે એ પાત્ર આપણે માટે ઘણું પારદર્શી બન્યું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''પાઠના સંદર્ભો અને ટીકાટિપ્પણીઓ'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu