26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. ઉદયન ઠક્કર}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}એકાવન, સેલ્લારા, જુ...") |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 38: | Line 38: | ||
(ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી જુઓને, થોરો નામનો ફિલસૂફ શહેર મૂકી દઈ એકાંત સરોવર-તીરે વસતો એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ ફિક્કો પડી જાય.) | (ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી જુઓને, થોરો નામનો ફિલસૂફ શહેર મૂકી દઈ એકાંત સરોવર-તીરે વસતો એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ ફિક્કો પડી જાય.) | ||
પણ હા, મથુરાદાસ વેપારી બળૂકો, હોં | પણ હા, મથુરાદાસ વેપારી બળૂકો, હોં | ||
ત્રીસ વરહ સુધી દર્રોજના દહ દહ કલાક | ત્રીસ વરહ સુધી દર્રોજના દહ દહ કલાક | ||
Line 48: | Line 49: | ||
અજવાળું વિખેરાતું હતું | અજવાળું વિખેરાતું હતું | ||
મથુરાદાસનું કોડિયું બે વાટે બળતું હતું | મથુરાદાસનું કોડિયું બે વાટે બળતું હતું | ||
(તમે ઇમ્પ્રેસ નહીં થાઓ | (તમે ઇમ્પ્રેસ નહીં થાઓ | ||
કદાચ તમારો બોસ | કદાચ તમારો બોસ | ||
Line 82: | Line 84: | ||
એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી | એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી | ||
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા | ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા | ||
</poem> | </poem> |
edits