31,377
edits
No edit summary |
(+1) |

| Line 27: | Line 27: | ||
'''‘વૃત્તિમય ભાવાભાસ’ વિશે રમણભાઈની પ્રારંભની ચર્ચા :''' | '''‘વૃત્તિમય ભાવાભાસ’ વિશે રમણભાઈની પ્રારંભની ચર્ચા :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે ત્યાં રમણભાઈએ ભીમરાવની દીર્ઘ કૃતિ ‘પૃથુરાજરાસા’ના અવલોકનમાં આ વિષયની પ્રથમ ચર્ચા છેડી. એ કૃતિમાં આપણા મધ્યકાલીન ઇતિહાસમાંથી પૃથુરાજ અને સંયુક્તાની રંગદર્શી કથા રજૂ થઈ છે. કથાના અંત ભાગમાં પૃથુરાજના મૃત્યુની કરુણ ઘટના કવિએ આલેખી છે. એ પ્રસંગના વર્ણનમાં રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ બતાવ્યો.<ref>‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાવિચારણા કરતી વેળા રમણભાઈની નજર સમક્ષ નીચેની પંક્તિઓ વિશેષ રહી છે : | આપણે ત્યાં રમણભાઈએ ભીમરાવની દીર્ઘ કૃતિ ‘પૃથુરાજરાસા’ના અવલોકનમાં આ વિષયની પ્રથમ ચર્ચા છેડી. એ કૃતિમાં આપણા મધ્યકાલીન ઇતિહાસમાંથી પૃથુરાજ અને સંયુક્તાની રંગદર્શી કથા રજૂ થઈ છે. કથાના અંત ભાગમાં પૃથુરાજના મૃત્યુની કરુણ ઘટના કવિએ આલેખી છે. એ પ્રસંગના વર્ણનમાં રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ બતાવ્યો.<ref>‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાવિચારણા કરતી વેળા રમણભાઈની નજર સમક્ષ નીચેની પંક્તિઓ વિશેષ રહી છે :

{{gap}}“ધ્વનિ તે પસર્યો સ્થળે સ્થળે”
| {{gap}}“ધ્વનિ તે પસર્યો સ્થળે સ્થળે”

{{gap}}“સુણી રોયાં વનવૃક્ષ વેલિયો”
| {{gap}}“સુણી રોયાં વનવૃક્ષ વેલિયો”

{{gap}}“મૃગ પંખી રહ્યાં જ સ્તબ્ધ તે”
| {{gap}}“મૃગ પંખી રહ્યાં જ સ્તબ્ધ તે”

{{gap}}“પછી રોયાં ચિત શોક તો થયો.”
| {{gap}}“પછી રોયાં ચિત શોક તો થયો.”

{{gap|6em}}*** | {{gap|6em}}***

{{gap}}“કરીને પરદો પયોદનો”
| {{gap}}“કરીને પરદો પયોદનો”

{{gap}}“મુખ ઢાંકી રવિ ગુપ્ત તે રહ્યો.”
| {{gap}}“મુખ ઢાંકી રવિ ગુપ્ત તે રહ્યો.”

| Line 91: | Line 91: | ||
'''પ્રસ્તુત પ્રશ્ન વિશે બીજી કેટલીક વિચારણા :''' | '''પ્રસ્તુત પ્રશ્ન વિશે બીજી કેટલીક વિચારણા :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Pathetic Fallacy વિશે પાછળથી ડોલરરાય માંકડ, રામનારાયણ પાઠક અને મનસુખલાલ ઝવેરી એ ત્રણ વિદ્વાનોની વિચારણા જોવા મળે છે. એ પૈકી ડોલરરાયનો અભિગમ વિશેષતઃ નરસિંહરાવને મળતો આવે છે. (તેમણે Pathetic Fallacy માટે ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ એવો શબ્દપ્રયોગ કર્યો.) તેઓ પણ એ જ વાત દોહરાવે છે કે કવિની ‘ઊર્મિદાસ્યયુક્ત મનઃસ્થિતિ’માંથી એ દોષ જન્મે છે.<ref>‘કાવ્યવિવેચન’માં ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ એ લેખ.</ref> | Pathetic Fallacy વિશે પાછળથી ડોલરરાય માંકડ, રામનારાયણ પાઠક અને મનસુખલાલ ઝવેરી એ ત્રણ વિદ્વાનોની વિચારણા જોવા મળે છે. એ પૈકી ડોલરરાયનો અભિગમ વિશેષતઃ નરસિંહરાવને મળતો આવે છે. (તેમણે Pathetic Fallacy માટે ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ એવો શબ્દપ્રયોગ કર્યો.) તેઓ પણ એ જ વાત દોહરાવે છે કે કવિની ‘ઊર્મિદાસ્યયુક્ત મનઃસ્થિતિ’માંથી એ દોષ જન્મે છે.<ref>‘કાવ્યવિવેચન’માં ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ એ લેખ.</ref> અને કાવ્યમાં જેમ જેમ આત્મલક્ષી તત્ત્વ ઘટતું જાય છે તેમ તેમ એ દોષનું પ્રમાણ ઓછું થતું જાય છે. જોકે અમુક પ્રસંગે આત્મલક્ષી કાવ્યમાં એ દોષ ન સંભવ્યો હોય એમ પણ બને. | ||
‘સંસ્કૃતિ’ના ૨૦૦મા અંક (ઈ. સ. ૧૯૬૩, ઑગસ્ટ, પૃ. ૪૬૪-૪૬૭)માં ’વૃત્તિમય ભાવાભાસ : એક નોંધ’ એ શીર્ષકથી શ્રી રામનારાયણ પાઠકના જે વિચારો રજૂ થયા છે તે પણ ધ્યાનપાત્ર છે. એ લખાણ મૂળ તો ગૂજરાત વિદ્યાપીઠમાં તેઓ અધ્યાપક હતા એ સમયની તેમની અધ્યાપકીય નોંધ છે. એમાં રમણભાઈના દૃષ્ટિબિંદુને ખૂબ જ સમભાવપૂર્વક સમજવાનો તેમનો પ્રયાસ સ્તુત્ય છે. પ્રકૃતિમાં માનવભાવનું આરોપણ હંમેશાં દોષ જ હોય એમ રમણભાઈને વિવક્ષિત નથી એ વાત તેઓ ભારપૂર્વક સમજાવે છે. જોકે કાવ્યની સ્વાયત્તતાનો વિચાર પણ તેઓ ત્યાં મૂકે જ છે : “ખરી રીતે સત્યાસત્યનો પ્રશ્ન નથી. વૃક્ષો રડે છે એવો કવિનો અભિપ્રાય નથી. પણ પ્રશ્ન એટલો છે કે કવિની સૃષ્ટિમાં એ રીતનું વર્ણન બંધબેસતું – સંવાદી છે કે નહિ અને સંવાદી હોય તો તે કાવ્ય છે.” ટૂંકમાં, કાવ્યસૃષ્ટિની આગવી વાસ્તવિકતા જ મુખ્ય છે, પ્રકૃતિની અમુક ઘટના સંભાવ્ય છે કે નહિ એનો કૃતિનિરપેક્ષ વિચાર કરવાથી ભાગ્યે જ કશું ફળદાયી નીવડે. કૃતિનું ઋત જ કૃતિના રસનું કારણ છે. રામનારાયણ પાઠકે આ સાથે ઉમેર્યું છે કે કવિનું ચિત્ત સર્વ પ્રકારના અનુભવો માટે ખુલ્લું હોવું જોઈએ. એવી પણ ક્ષણ કવિના જીવનમાં આવે કે તરુવરો હસતાં દેખાય ને વેલીઓ પ્રસન્નતાથી ઝૂમી ઊઠતી હોય, તો આ અનુભવ કવિનો સાચો છે, એમાં ભાવાભાસનો દોષ નથી. | ‘સંસ્કૃતિ’ના ૨૦૦મા અંક (ઈ. સ. ૧૯૬૩, ઑગસ્ટ, પૃ. ૪૬૪-૪૬૭)માં ’વૃત્તિમય ભાવાભાસ : એક નોંધ’ એ શીર્ષકથી શ્રી રામનારાયણ પાઠકના જે વિચારો રજૂ થયા છે તે પણ ધ્યાનપાત્ર છે. એ લખાણ મૂળ તો ગૂજરાત વિદ્યાપીઠમાં તેઓ અધ્યાપક હતા એ સમયની તેમની અધ્યાપકીય નોંધ છે. એમાં રમણભાઈના દૃષ્ટિબિંદુને ખૂબ જ સમભાવપૂર્વક સમજવાનો તેમનો પ્રયાસ સ્તુત્ય છે. પ્રકૃતિમાં માનવભાવનું આરોપણ હંમેશાં દોષ જ હોય એમ રમણભાઈને વિવક્ષિત નથી એ વાત તેઓ ભારપૂર્વક સમજાવે છે. જોકે કાવ્યની સ્વાયત્તતાનો વિચાર પણ તેઓ ત્યાં મૂકે જ છે : “ખરી રીતે સત્યાસત્યનો પ્રશ્ન નથી. વૃક્ષો રડે છે એવો કવિનો અભિપ્રાય નથી. પણ પ્રશ્ન એટલો છે કે કવિની સૃષ્ટિમાં એ રીતનું વર્ણન બંધબેસતું – સંવાદી છે કે નહિ અને સંવાદી હોય તો તે કાવ્ય છે.” ટૂંકમાં, કાવ્યસૃષ્ટિની આગવી વાસ્તવિકતા જ મુખ્ય છે, પ્રકૃતિની અમુક ઘટના સંભાવ્ય છે કે નહિ એનો કૃતિનિરપેક્ષ વિચાર કરવાથી ભાગ્યે જ કશું ફળદાયી નીવડે. કૃતિનું ઋત જ કૃતિના રસનું કારણ છે. રામનારાયણ પાઠકે આ સાથે ઉમેર્યું છે કે કવિનું ચિત્ત સર્વ પ્રકારના અનુભવો માટે ખુલ્લું હોવું જોઈએ. એવી પણ ક્ષણ કવિના જીવનમાં આવે કે તરુવરો હસતાં દેખાય ને વેલીઓ પ્રસન્નતાથી ઝૂમી ઊઠતી હોય, તો આ અનુભવ કવિનો સાચો છે, એમાં ભાવાભાસનો દોષ નથી. | ||
શ્રી મનસુખલાલ ઝવેરીએ પણ આ વિષયની પોતીકી દૃષ્ટિએ છણાવટ કરી છે.<ref>‘પર્યેષણા’માં ગ્રંથસ્થ લેખ ‘વૃત્તિમય</ref> તેમનું મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે માનવહૃદયમાં પ્રગટ થતી દયા, માયા, સહાનુભૂતિ કે ત્યાગ જેવી ઉદાત્ત લાગણીઓ પ્રકૃતિના જડ પદાર્થોમાં સંભવતી નથી. એટલે કવિ જો પોતાની વિશિષ્ટ મનોદશાનું પ્રતિબિમ્બ પ્રકૃતિના પદાર્થોમાં જુએ તો ત્યાં ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ થાય છે. તેઓ ‘સજીવારોપણ’ અને ‘વૃત્તિમય ભાવાભાસ’ એ બેનો ભેદ કરી એમ કહે છે કે સજીવારોપણમાં નિર્જીવ પદાર્થો સજીવ હોય તેવી કલ્પના કરીને તેનું નિરૂપણ કરવામાં આવે છે પણ “એ પદાર્થોને અલગ જ રહેવા દેવામાં આવતા હોય છે.” તેમના આ મુદ્દાઓ સામે, અલબત્ત, રમણભાઈની સામે મુકાયેલા વાંધાઓ અવશ્ય મૂકી શકાય. શ્રી મનસુખલાલ વળી એમ નોંધે છે કે કવિનું કાર્ય સત્યને સૌન્દર્ય રૂપે જોવાનું ને બતાવવાનું છે. એટલે કવિ કોઈ ભ્રાન્તિની દુનિયામાં જીવી શકે નહિ. પણ અહીં પ્રશ્ન આખો સર્જકકલ્પનાના સ્વરૂપને સ્પર્શે છે. મણિલાલ અને આચાર્યશ્રીએ આ અંગે જે વિચારો રજૂ કર્યા તેમાં આ મુદ્દાની વિગતે વ્યાખ્યા થઈ ગઈ છે. કવિની સર્જકકલ્પનાનો તમે શો ખ્યાલ બાંધ્યો છે તે પર આવા પ્રશ્નની ચર્ચા અવલંબે છે. | શ્રી મનસુખલાલ ઝવેરીએ પણ આ વિષયની પોતીકી દૃષ્ટિએ છણાવટ કરી છે.<ref>‘પર્યેષણા’માં ગ્રંથસ્થ લેખ ‘વૃત્તિમય</ref> તેમનું મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે માનવહૃદયમાં પ્રગટ થતી દયા, માયા, સહાનુભૂતિ કે ત્યાગ જેવી ઉદાત્ત લાગણીઓ પ્રકૃતિના જડ પદાર્થોમાં સંભવતી નથી. એટલે કવિ જો પોતાની વિશિષ્ટ મનોદશાનું પ્રતિબિમ્બ પ્રકૃતિના પદાર્થોમાં જુએ તો ત્યાં ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ થાય છે. તેઓ ‘સજીવારોપણ’ અને ‘વૃત્તિમય ભાવાભાસ’ એ બેનો ભેદ કરી એમ કહે છે કે સજીવારોપણમાં નિર્જીવ પદાર્થો સજીવ હોય તેવી કલ્પના કરીને તેનું નિરૂપણ કરવામાં આવે છે પણ “એ પદાર્થોને અલગ જ રહેવા દેવામાં આવતા હોય છે.” તેમના આ મુદ્દાઓ સામે, અલબત્ત, રમણભાઈની સામે મુકાયેલા વાંધાઓ અવશ્ય મૂકી શકાય. શ્રી મનસુખલાલ વળી એમ નોંધે છે કે કવિનું કાર્ય સત્યને સૌન્દર્ય રૂપે જોવાનું ને બતાવવાનું છે. એટલે કવિ કોઈ ભ્રાન્તિની દુનિયામાં જીવી શકે નહિ. પણ અહીં પ્રશ્ન આખો સર્જકકલ્પનાના સ્વરૂપને સ્પર્શે છે. મણિલાલ અને આચાર્યશ્રીએ આ અંગે જે વિચારો રજૂ કર્યા તેમાં આ મુદ્દાની વિગતે વ્યાખ્યા થઈ ગઈ છે. કવિની સર્જકકલ્પનાનો તમે શો ખ્યાલ બાંધ્યો છે તે પર આવા પ્રશ્નની ચર્ચા અવલંબે છે. | ||