31,377
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ગુજરાતી વિવેચનસાહિત્ય : ૧૯૭૮–૭૯ | {{Heading|ગુજરાતી વિવેચનસાહિત્ય : ૧૯૭૮–૭૯<ref>ગુજરાતી સાહિત્યસભા, અમદાવાદના આશ્રયે તા. ૧૬ જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ આપેલું વ્યાખ્યાન. એનો કેટલોક અંશ આકાશવાણી પર પ્રસારિત થયો હતો.</ref> }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણી સાહિત્યવિવેચનની પ્રવૃત્તિ મંદ હોવાની ટીકા થઈ શકે એવી પરિસ્થિતિ નથી! એવી પરિસ્થિતિ થોડી હોત તો સારું એમ ૧૯૭૮–૭૯ના કેટલાક સંગ્રહો જોતાં લાગે છે. આ બે વર્ષમાં પ્રગટ થયેલા લેખસંગ્રહો ઉપરથી આ સમયની વિવેચનપ્રવૃત્તિનો ક્યાસ ન બાંધી શકાય, કારણ કે છૂટક લેખોરૂપે તે વહેલાં સામયિકોમાં તો પ્રગટ થઈ ગયા હતા જ! ગ્રંથસ્થ હમણાં થયા. ખાસ કરીને મહાનિબંધાની બાબતમાં અને શ્રી સુન્દરમના વિચારસંપુટની બાબતમાં એમ બન્યું છે. ગમે તેમ, ૧૯૭૮–૭૯નાં વર્ષોમાં પ્રગટ થયેલાં વિવેચનવિષયક પુસ્તકો તપાસવાનો અહીં પ્રયત્ન છે. | આપણી સાહિત્યવિવેચનની પ્રવૃત્તિ મંદ હોવાની ટીકા થઈ શકે એવી પરિસ્થિતિ નથી! એવી પરિસ્થિતિ થોડી હોત તો સારું એમ ૧૯૭૮–૭૯ના કેટલાક સંગ્રહો જોતાં લાગે છે. આ બે વર્ષમાં પ્રગટ થયેલા લેખસંગ્રહો ઉપરથી આ સમયની વિવેચનપ્રવૃત્તિનો ક્યાસ ન બાંધી શકાય, કારણ કે છૂટક લેખોરૂપે તે વહેલાં સામયિકોમાં તો પ્રગટ થઈ ગયા હતા જ! ગ્રંથસ્થ હમણાં થયા. ખાસ કરીને મહાનિબંધાની બાબતમાં અને શ્રી સુન્દરમના વિચારસંપુટની બાબતમાં એમ બન્યું છે. ગમે તેમ, ૧૯૭૮–૭૯નાં વર્ષોમાં પ્રગટ થયેલાં વિવેચનવિષયક પુસ્તકો તપાસવાનો અહીં પ્રયત્ન છે. | ||