વિવેચનની પ્રક્રિયા/ન્હાનાલાલનો સમયસંદર્ભ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ન્હાનાલાલનો સમયસંદર્ભ }}
{{Heading|ન્હાનાલાલનો સમયસંદર્ભ<ref>ગુજરાત યુનિવર્સિટી તથા અન્ય સાહિત્ય સંસ્થાઓએ મળીને કવિ ન્હાનાલાલ જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ રચી હતી તેના ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી વ્યાખ્યાનશ્રેણીમાં ૧ માર્ચ, ૧૯૭૮ના રોજ આપેલું વ્યાખ્યાન</ref>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ પણ સર્જકના સમયસંદર્ભની જાણકારી એને સમજવામાં અમુક બિંદુ સુધી કામયાબ નીવડી શકે. સમયસંદર્ભ કે સાંસ્કૃતિક સંદર્ભ ગમે તેવો બહુમૂલ્ય છતાં કૃતિબાહ્ય છે અને કૃતિના સૌન્દર્યોદ્ઘાટનમાં અન્ય કારણો સાથે એણે અવયવીભૂત બનવાનું છે. કૃતિની અંદર જ એનો પોતાનો એક સંદર્ભ રહેલો છે. સાંસ્કૃતિક સંદર્ભની વિગતો એની ગૂંચો ઉકેલવામાં ક્યારેક કીમતી મદદરૂપ નીવડે છે. આ દૃષ્ટિએ ન્હાનાલાલનો સમયસંદર્ભ જોતાં એમાં દેશ અને દુનિયાની પરિસ્થિતિ – સાંસ્કૃતિક પરિવેશ, સમકાલીન સાહિત્યસ્થિતિ, એમના સમકાલીનો અને એમની પછી આવનારા અનુકાલીનો પર પડેલી અસરો વ. વિષે વિચારવાનું પ્રસ્તુત બને.

Line 72: Line 72:

ન્હાનાલાલને કેવા કેવા સમકાલીનો વચ્ચે કામ કરવાનું આવ્યું | તેઓ ભારે નસીબદાર ગણાય. ગોવર્ધનરામ, મણિલાલ, નરસિંહરાવ, રમણભાઈ, આનંદશંકર, કે. હ. ધ્રુવ, કાન્ત, બલવંતરાય અને એ પછી ગાંધીજીના પ્રભાવ હેઠળ પ્રવર્તેલા ગાંધીયુગના નવા લેખકો સાથે તેમણે કામ કર્યું. ક્યારેય કોઈને આંજી નાખવા મથ્યા નહિ, ક્યારેય કરમાયા નહિ. તે કોઈનાથી અભિભૂત ન થયા, તેમ પોતાપણું છોડ્યું નહિ. આ વિશિષ્ટ સાંસ્કૃતિક સંદર્ભમાં ન્હાનાલાલનો આગવો અવાજ એ ગુજરાતી કવિતારસિક પ્રજાનો અને સંસ્કૃતિનો વિશેષ છે.

{{Poem2Close}}<br>
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રમાણભૂત પાત્રપરિચય
|previous = પ્રમાણભૂત પાત્રપરિચય
|next = સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો?
|next = સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો?
}}
}}

Navigation menu