વિવેચનની પ્રક્રિયા/વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 49: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>હુંય ભલા માણસ, માણસ છું.
{{Block center|'''<poem>હુંય ભલા માણસ, માણસ છું.
{{gap|5em}}*
{{gap|5em}}*
લાખ્ખો વરસ તણો વારસ છું
લાખ્ખો વરસ તણો વારસ છું
Line 55: Line 55:
ક્ષણની ધોરી ધબકતી નસ છું!
ક્ષણની ધોરી ધબકતી નસ છું!
{{gap|5em}}*
{{gap|5em}}*
કાળકાટ પર એવી જણસ છું.</poem>}}
કાળકાટ પર એવી જણસ છું.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 126: Line 126:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>જુઓ પર્ણે ફૂલે
{{Block center|'''<poem>જુઓ પર્ણે ફૂલે
કશા વર્ણે ઝૂલે સમય નિજ છંદે અનુકૂલે!
કશા વર્ણે ઝૂલે સમય નિજ છંદે અનુકૂલે!
અને આ ભૃંગોનાં ગીત ઊઘડતાં શાં દલદલે!
અને આ ભૃંગોનાં ગીત ઊઘડતાં શાં દલદલે!
ઉઘાડું આંખો તો સજલ ઘનના આવરણમાં!
ઉઘાડું આંખો તો સજલ ઘનના આવરણમાં!
બધાં અંગો રંગો થઈ ઊઘડતાં ઇન્દ્રધનુમાં!
બધાં અંગો રંગો થઈ ઊઘડતાં ઇન્દ્રધનુમાં!
{{gap|4em}}*
{{gap|6em}}*
વાલમનો વારવાર કાગળ વાંચું ને
વાલમનો વારવાર કાગળ વાંચું ને
હું તો સોનેરી શાઈ જોઈ રાચું;
હું તો સોનેરી શાઈ જોઈ રાચું;
અણભાળી આંગળીના મીઠા મરોડમાં
અણભાળી આંગળીના મીઠા મરોડમાં
મરડાતું મન મારું કાચું.</poem>}}
મરડાતું મન મારું કાચું.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘મને આ પ્રીતિનું વળગણુ પુરાણું પ્રિયતમે’ એમ કહેનાર કવિ પ્રણયની વિવિધ ભાવભંગિઓ ન આલેખે તો જ આશ્ચર્ય થાય. સંસ્કૃતઘાટીનાં શૃંગારકાવ્યો આપવાની ફાવટ કવિને છે. ‘અભિસાર’ તો નિતાન્ત એ શૈલીનું જ છે. ‘તરસી તરસી’, ‘કાગળ’, ‘છેવટનું ગીત’ પણ ખાસ ઉલ્લેખ માગી લે છે. પરંતુ હવે વિષાદનો ભાવ ઘેરો બને છે. ‘સળગેલાં સુખડાંની તાપણીએ બેઠી, હવે છેવટનું ફૂંકી છાણું!’માં એ માર્મિક પણ બને છે. ‘જાતકકથા’માં તે કહે છે :

Line 144: Line 144:
પ્રિય પાત્રથી મન વાળી લીધા પછી પણ શેષ તો રહે છે વેદના જ :
પ્રિય પાત્રથી મન વાળી લીધા પછી પણ શેષ તો રહે છે વેદના જ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એમ અમે વાળી લીધું તમારાથી મન,
{{Block center|'''<poem>એમ અમે વાળી લીધું તમારાથી મન,
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.</poem>}}
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉશનસ્ અને જયંત પાઠક–આપણા આ બંને કવિઓની કવિતામાં રહેલું કેટલુંક સામ્ય તરત અભ્યાસીઓના ખ્યાલમાં આવશે. બંને પ્રણય અને પ્રકૃતિનાં વિવિધ રૂપો આલેખે છે ત્યારે ધીંગી બળકટ ઊર્મિઓને શબ્દબદ્ધ કરે છે. બંને રાગાવેગનાં ચિત્રો આપે છે; બંનેને બાળપણનું આકર્ષણ છે પણ નિરૂપણરીતિ પરત્વે ઉશનસનો વિશેષ બરછટતામાં છે જ્યારે જયંત પાઠકનો પરિષ્કૃતિમાં પ્રગટ થાય છે.