26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 155: | Line 155: | ||
::શ્વાસ કનેરી તૂટ્યા કોટને | ::શ્વાસ કનેરી તૂટ્યા કોટને | ||
:શું કાવડ? શું કાંધો? ...ઝૂંપડી | :શું કાવડ? શું કાંધો? ...ઝૂંપડી | ||
</poem> | |||
===૬. મેલો, દલપત, ડા’પણ મેલો...=== | |||
<poem> | |||
મેલો, દલપત, ડા’પણ મેલો! | |||
::છેક સુધીનું અંધારું છે, | |||
મૂકી શકો તો, દીવા જેવી થાપણ મેલો! | |||
ભણ્યાગણ્યા બહુ દરિયા ડો’ળ્યા | |||
::ગિનાન ગાંજો પીધો, | |||
છૂટ્યો નહીં સામાન | |||
::ઉપરથી છાંયો બાંધી લીધો, | |||
જાતર ક્યાં અઘરી છે, જીવણ? થકવી નાખે થેલો... | |||
મન હરાયું, નકટું, નૂગરું | |||
::રણમાં વેલા વાવે, | |||
ઊભા દોરનો દરિયો ફાડી | |||
::આડી રેત ચડાવે! | |||
કેમ કરી રોકો છોળોને? બમણો વાગે ઠેલો... | |||
પીએચ.ડી.ની પદવી તેથી શું? | |||
::ભણી કવિતા ભગવી તેથી શું? | |||
પડદા તો એવા ને એવા, | |||
::જ્યોત પાટ પર જગવી તેથી શું? | |||
વાળી લ્યો બાજોઠ બહારનો, અંદર જઈ અઢેલો... | |||
પડવું તો બસ આખ્ખું પડવું, | |||
::અડધું પડધું પડવું શું? | |||
અડવું તો આભે જઈ અડવું, | |||
::આસનથી ઊખડવું શું? | |||
આખો ખૂંટો ખોદી કાઢી,ખુલ્લંખુલ્લા ખેલો... | |||
</poem> | </poem> |
edits