26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 185: | Line 185: | ||
::આસનથી ઊખડવું શું? | ::આસનથી ઊખડવું શું? | ||
આખો ખૂંટો ખોદી કાઢી,ખુલ્લંખુલ્લા ખેલો... | આખો ખૂંટો ખોદી કાઢી,ખુલ્લંખુલ્લા ખેલો... | ||
</poem> | |||
===૭. પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!=== | |||
<poem> | |||
::પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું! | |||
ચાંદો સૂરજ ચૉકી બાંધી, નભ ચેતાવી બેઠો છું... | |||
પવન બધા પરકમ્મા કરતા, નવખંડ ધરતી ના’તી, | |||
દશે દિશાઓ મંગળ ગાતી, છાયા સકલ સમાતી, | |||
આખા અક્ષત્, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું... | |||
નહીં પિંડ, બ્રહ્માંડ નહીં, નહીં પુરુષ નહીં નારી, | |||
ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊઘડે બારી, | |||
સ્થંભ રચી બાવન ગજ ઊંચે, બાણ ચડાવી બેઠો છું... | |||
ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા, જ્યોત શિખાઓ ચડી, | |||
ચંદ્રકળાઓ ચડી ગગનમાં, અનહદ નૂરની ઝડી, | |||
ઈંગલા પિંગલા શૂનગઢ સોબત, શિખર સજાવી બેઠો છું... | |||
નહીં ઉદય કે અસ્ત નહીં, નહીં મંડપ નહીં મેળા; | |||
જલ થલ ગગન પવન નહીં પંખી, નહીં વાયક નહીં વેળા; | |||
ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું... | |||
::પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું... | |||
</poem> | </poem> |
edits