32,579
edits
(+1) |
(+1) |
||
| Line 26: | Line 26: | ||
ટૂંકી વાર્તાની માફક જ મને વધુમાં વધુ આકર્ષતું કલાસ્વરૂપ નવલકથાનું છે. તે હું લખતો નથી પણ તેના વિવિધ પ્રકારો અને પ્રયોગો જોવા મને ગમે છે. અને એ બધું જોતાં ઘણા નવીન વિવેચકો નવલકથાની સૃષ્ટિ વિષે પણ જે વિધાને કોઈ કોઈ વાર કરતા હોય છે તે કેટલાં એકાંગી હોય છે તેનો ખ્યાલ આવે છે. હમણાં હું ઘણે વર્ષે પાછો પ્રુસ્તની પાસે ગયો છું. અને એની સદંતર જુદી પડી આવતી લેખનરીતિ તો આકર્ષે જ; પણ મને તેમાં વધુ આકર્ષતું તત્ત્વ તો સમગ્ર જીવન વિષેની તેની ઊંડી સમજણ અને તેના અંશોને અત્યંત સામર્થ્યપૂર્વક આલેખવાની તેની આવડત છે. મને શંકા છે કે પ્રુસ્ત, જોયસ કે કાફકા વિષે આપણે ત્યાં જેટલો ઊહાપોહ થયો છે તેટલો કદાચ તેમનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ થયો નથી. અને આ બધા મહાન સર્જકો જીવનના મહાન જ્ઞાતાઓ પણ હતા તે વાત માત્ર તેમની રીતિ–શૈલી અને ટેકનિક વિષેની વાતો પ્રત્યેના અહોભાવમાં એવી ડૂબી જાય છે કે એમની કીર્તિ માત્ર આ ચીજો ઉપર જ નહિ પણ તેમણે જે જીવન જોયું હતું અને જે સામર્થ્યપૂર્વક આલેખ્યું હતું તેના ઉપર આધારિત છે તે ભુલાઈ જાય છે. સાહિત્યના કોઈ પણ રસિક અભ્યાસીને આ ભૂલવું પાલવે નહિ. | ટૂંકી વાર્તાની માફક જ મને વધુમાં વધુ આકર્ષતું કલાસ્વરૂપ નવલકથાનું છે. તે હું લખતો નથી પણ તેના વિવિધ પ્રકારો અને પ્રયોગો જોવા મને ગમે છે. અને એ બધું જોતાં ઘણા નવીન વિવેચકો નવલકથાની સૃષ્ટિ વિષે પણ જે વિધાને કોઈ કોઈ વાર કરતા હોય છે તે કેટલાં એકાંગી હોય છે તેનો ખ્યાલ આવે છે. હમણાં હું ઘણે વર્ષે પાછો પ્રુસ્તની પાસે ગયો છું. અને એની સદંતર જુદી પડી આવતી લેખનરીતિ તો આકર્ષે જ; પણ મને તેમાં વધુ આકર્ષતું તત્ત્વ તો સમગ્ર જીવન વિષેની તેની ઊંડી સમજણ અને તેના અંશોને અત્યંત સામર્થ્યપૂર્વક આલેખવાની તેની આવડત છે. મને શંકા છે કે પ્રુસ્ત, જોયસ કે કાફકા વિષે આપણે ત્યાં જેટલો ઊહાપોહ થયો છે તેટલો કદાચ તેમનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ થયો નથી. અને આ બધા મહાન સર્જકો જીવનના મહાન જ્ઞાતાઓ પણ હતા તે વાત માત્ર તેમની રીતિ–શૈલી અને ટેકનિક વિષેની વાતો પ્રત્યેના અહોભાવમાં એવી ડૂબી જાય છે કે એમની કીર્તિ માત્ર આ ચીજો ઉપર જ નહિ પણ તેમણે જે જીવન જોયું હતું અને જે સામર્થ્યપૂર્વક આલેખ્યું હતું તેના ઉપર આધારિત છે તે ભુલાઈ જાય છે. સાહિત્યના કોઈ પણ રસિક અભ્યાસીને આ ભૂલવું પાલવે નહિ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||