26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 237: | Line 237: | ||
વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને, | વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને, | ||
::કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને! | ::કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને! | ||
</poem> | |||
===૯. દીવડો=== | |||
<poem> | |||
મેં તો ઉંબર પર દીવડો મેલ્યો | |||
:::કે ઘર મારું ઝળહળતું! | |||
પછી અંધારો ઓરડો ઠેલ્યો, | |||
:::ભીતર મારું ઝળહળતું... | |||
મેં તો મેડીએ દીવડો મેલ્યો | |||
:::કે મન મારું ઝળહળતું; | |||
પછી ડમરો રેલમછેલ રેલ્યો | |||
:::કે વન મારું ઝળહળતું... | |||
મેં તો કૂવા પર દીવડો મેલ્યો | |||
:::કે જળ મારું ઝળહળતું; | |||
પછી છાંયામાં છાંયો સંકેલ્યો | |||
:::સકલ મારું ઝળહળતું... | |||
મેં તો ખેતર પર દીવડો મેલ્યો, | |||
:::પાદર મારું ઝળહળતું; | |||
પછી અવસર અજવાળાનો ખેલ્યો, | |||
:::અંતર મારું ઝળહળતું... | |||
મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, | |||
:::ગગન મારું ઝળહળતું; | |||
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, | |||
:::ભવન મારું ઝળહળતું... | |||
</poem> | </poem> |
edits