26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 264: | Line 264: | ||
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, | પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, | ||
:::ભવન મારું ઝળહળતું... | :::ભવન મારું ઝળહળતું... | ||
</poem> | |||
===૧૦. હોંચી રે હોંચી=== | |||
<poem> | |||
એક ગર્દભડી જે ગાજરની લાંચી... | |||
:::::હોંચી રે હોંચી! | |||
કુશકા ખાતાં એને કાંકરી ખૂંચી, | |||
:::::હોંચી રે હોંચી! | |||
ઊભી બજારેથી ભાગોળે ભૂંચી... | |||
:::::હોંચી રે હોંચી! | |||
લાવો પેટાળાં ને લાવો લ્યા પાં’ચી! | |||
:::::હોંચી રે હોંચી! | |||
મારે લીધે આખી અરવલ્લી ઊંચી... | |||
:::::હોંચી રે હોંચી! | |||
હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી! | |||
:::::હોંચી રે હોંચી! | |||
છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી...! | |||
:::::હોંચી રે હોંચી! | |||
અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી... | |||
:::::હોંચી રે હોંચી! | |||
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી... | |||
:::::હોંચી રે હોંચી! | |||
</poem> | </poem> |
edits