26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 50: | Line 50: | ||
હું ઢળી પડ્યો થઈ કાષ્ઠપૂતળી ઑગસ્ટ ૨૩, ૧૯૫૨ને કાંઠે... | હું ઢળી પડ્યો થઈ કાષ્ઠપૂતળી ઑગસ્ટ ૨૩, ૧૯૫૨ને કાંઠે... | ||
ચાક ઉપર આ ફરતા કુંભિપાકને માથે... | ચાક ઉપર આ ફરતા કુંભિપાકને માથે... | ||
</poem> | |||
===૨. આદિપુરુષની ગઝલ=== | |||
<poem> | |||
બ્રહ્માંડના કોઈ ખૂણેથી હાથ લમ્બાવ્યો હતો | |||
હું મને મુઠ્ઠી ભરીને શબ્દમાં લાવ્યો હતો | |||
સૂર્ય, તારી, સાજે મારા શ્વાસમાં અકબંધ છે | |||
મેં બધે મારો અગોચર રંગ રેલાવ્યો હતો | |||
આ નભસ્ગંગા બધી પડઘા છે મારા શબ્દના | |||
કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો | |||
બ્રહ્માંડનો શઢ ફાડવા ફેલાઈ જઈને શબ્દમાં | |||
મેં અનંતાનંત મારો ભેદ સમજાવ્યો હતો | |||
ફૂંક મારું તો ઊડી જાશે સકળ બ્રહ્માંડ આ | |||
પણ શરત સાથે મને ઈશ્વર અહીં લાવ્યો હતો | |||
</poem> | </poem> |
edits