પ્રતિપદા/૧૨. જયેન્દ્ર શેખડીવાળા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 125: Line 125:
===૬. ઝૂરણ મરશિયું===
===૬. ઝૂરણ મરશિયું===
<poem>
<poem>
તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
:તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે


જીવતર સુક્કાતું ભૂંસાતું ઝરણું જાણીએ રે
જીવતર સુક્કાતું ભૂંસાતું ઝરણું જાણીએ રે
અમને આંસુ રે કીધાં આંખના પાણીએ રે
અમને આંસુ રે કીધાં આંખના પાણીએ રે
ક્હીને પાણીએ પ્હેરાવી વાણીસેર રે
:ક્હીને પાણીએ પ્હેરાવી વાણીસેર રે


તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
:તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે


વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે
વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે
અમને સાંભરે કૂ...હુ...ક – કાળી ગાયકા રે
અમને સાંભરે કૂ...હુ...ક – કાળી ગાયકા રે
ગાયક! અમાસો જમાડું અંધાર ઘેર રે
:ગાયક! અમાસો જમાડું અંધાર ઘેર રે


તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
:તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે


મનના જરજર દુરગ ખરખર કાંકરી રે
મનના જરજર દુરગ ખરખર કાંકરી રે
અમને ખભે લઈ ઊઠી છે ટચલી આંગરી રે
અમને ખભે લઈ ઊઠી છે ટચલી આંગરી રે
તમને કાંગરે ઉગાડું પીપળ પેર રે
:તમને કાંગરે ઉગાડું પીપળ પેર રે
 
તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે


:તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
</poem>
</poem>
26,604

edits

Navigation menu