26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 189: | Line 189: | ||
તિલ્લી! ઝાંખો દીવો ચેત્યો કે જાળિયા ઝગઝગ્યાં રે લોલ | તિલ્લી! ઝાંખો દીવો ચેત્યો કે જાળિયા ઝગઝગ્યાં રે લોલ | ||
તિલ્લી! ઝાલર ઝીણાં ગીતો ધજા થઈ ફગફગ્યાં રે લોલ | તિલ્લી! ઝાલર ઝીણાં ગીતો ધજા થઈ ફગફગ્યાં રે લોલ | ||
</poem> | |||
===૯. તિલ્લી – ૮=== | |||
<poem> | |||
તિલ્લી! તોહે આંખસે પકડું ઔર મૈં જકડું કંઠનમે... | |||
ચલત હવાકા બાસી હું મૈં કાગળમાં લહેરાઉં અવિચળ શઢ તોડી | |||
શ્વાસ સિપઈયા ફિરત રહત હઈ ઔર ફિરું મૈં ગઢ તોડી | |||
તિલ્લી! તોડી રાગસે બાંધુ મૈં બિરહા કો અખિયન મેં | |||
તિલ્લી! તોહે આંખસે પકડું ઔર મેં જકડું કંઠનમે... | |||
જીવ હમારો ઝિરિમિરિ બોલઈ તૂ હી તૂ હી સાજન મોરો | |||
મિટ્ટીકો અંગૂઠા છુવૈઈ એવો કાગળ લિખ દે કોરો | |||
તિલ્લી! તિરકટ થા, નાચું મૈં બાંદ બચનવા પૈંજનમેં | |||
તિલ્લી! તોહે આંખસે પકડું ઔર મૈં જકડું કંઠનમેં... | |||
</poem> | </poem> |
edits