ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
કાવ્યસ્વરૂપની ચર્ચાવિચારણા
કાવ્યસ્વરૂપની ચર્ચાવિચારણા
}}
}}
'''નરસિંહરાવની સાહિત્યપ્રવૃત્તિ :''' <br.
'''નરસિંહરાવની સાહિત્યપ્રવૃત્તિ :''' <br>
'''તેમનું વિલક્ષણ વ્યક્તિત્વ'''
'''તેમનું વિલક્ષણ વ્યક્તિત્વ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 167: Line 167:


'''પાદટીપ'''
'''પાદટીપ'''
૧. ‘નરસિંહરાવની રોજનીશી’ : સં : ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષી ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ. સ. ૧૯૫૩ પૃ. ૧૬૦  
<ref>૧. ‘નરસિંહરાવની રોજનીશી’ : સં : ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષી ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ. સ. ૧૯૫૩ પૃ. ૧૬૦  
નોંધ : નરસિંહરાવને પોતાના વ્યવસાય અંગે મહારાષ્ટ્રમાં અનેક સ્થળે પ્રવાસ કરવાના પ્રસંગો આવેલા. એ પ્રદેશમાં ઠામ ઠામ વ્યાપેલા પ્રકૃતિના સૌંદર્યનું તેમણે આકંઠ પાન કર્યું હતું. પ્રકૃતિનાં રમ્ય ભવ્ય તત્ત્વોમાં તેમની ચેતના ઊંડો આનંદ અનુભવે છે. જાણે કશીક આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત થઈ હોય તેમ તેમની ચેતના ઉચ્ચ ભૂમિમાં વિહરતી જણાય છે. ‘રોજનીશી’માં આ પ્રકારના અનુભવોનાં અનેક બયાનો મળે છે. તેમની કાવ્યસિદ્ધિના પ્રશ્નને બાજુએ રાખીને એમ કહી શકાય કે તેમની જિંદગીમાં તેમણે પ્રકૃતિના સાન્નિધ્યમાં અનેક ક્ષણોએ શાંતિ, સમાધાન પ્રાપ્ત કર્યાં છે. ‘રોજનાશી’માં પૃ. ૪૨ પર પ્રકૃતિનું વર્ણન પણ એવી જ રહસ્યાનુભૂતિનું દ્યોતક હોઈ નોંધપાત્ર છે. “રાત્રે ધુમ્મસ પડ્યે જ જતું હતું. : ટપક ટપક અવાજ સંભળાતો હતો, અને ચન્દ્ર આખી રાત્ય આ પર્વતની ઝાડીમાં આંસુ પડતાં જોયા કરતો હતો. બધું શાન્ત હતું; નદી પણ શાન્ત હતી; માત્ર ખળખળ થતી એક ઠેકાણેથી ચાલ્યા જતી હતી. ખરું જોતાં શાન્તમાં શાન્ત સ્થિતિ તે પણ અશાન્ત સંચલનની જ સ્થિતિ છે. શાન્ત મધ્યરાત્રે પણ નદીઓ પોતાનો સતત પ્રવાહનો ઉદ્યોગ ચાલુ જ રાખે છે; સ્વપ્નમાં સૂતેલા જણાંતા પર્વતનાં અરણ્યો પણ શ્વાસોચ્છ્‌વાસ અને અનેક જીવજંતુના સંચલનથી અને પવન સાથે રમત કરતાં જાગતાં હોય છે.”
નોંધ : નરસિંહરાવને પોતાના વ્યવસાય અંગે મહારાષ્ટ્રમાં અનેક સ્થળે પ્રવાસ કરવાના પ્રસંગો આવેલા. એ પ્રદેશમાં ઠામ ઠામ વ્યાપેલા પ્રકૃતિના સૌંદર્યનું તેમણે આકંઠ પાન કર્યું હતું. પ્રકૃતિનાં રમ્ય ભવ્ય તત્ત્વોમાં તેમની ચેતના ઊંડો આનંદ અનુભવે છે. જાણે કશીક આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત થઈ હોય તેમ તેમની ચેતના ઉચ્ચ ભૂમિમાં વિહરતી જણાય છે. ‘રોજનીશી’માં આ પ્રકારના અનુભવોનાં અનેક બયાનો મળે છે. તેમની કાવ્યસિદ્ધિના પ્રશ્નને બાજુએ રાખીને એમ કહી શકાય કે તેમની જિંદગીમાં તેમણે પ્રકૃતિના સાન્નિધ્યમાં અનેક ક્ષણોએ શાંતિ, સમાધાન પ્રાપ્ત કર્યાં છે. ‘રોજનાશી’માં પૃ. ૪૨ પર પ્રકૃતિનું વર્ણન પણ એવી જ રહસ્યાનુભૂતિનું દ્યોતક હોઈ નોંધપાત્ર છે. “રાત્રે ધુમ્મસ પડ્યે જ જતું હતું. : ટપક ટપક અવાજ સંભળાતો હતો, અને ચન્દ્ર આખી રાત્ય આ પર્વતની ઝાડીમાં આંસુ પડતાં જોયા કરતો હતો. બધું શાન્ત હતું; નદી પણ શાન્ત હતી; માત્ર ખળખળ થતી એક ઠેકાણેથી ચાલ્યા જતી હતી. ખરું જોતાં શાન્તમાં શાન્ત સ્થિતિ તે પણ અશાન્ત સંચલનની જ સ્થિતિ છે. શાન્ત મધ્યરાત્રે પણ નદીઓ પોતાનો સતત પ્રવાહનો ઉદ્યોગ ચાલુ જ રાખે છે; સ્વપ્નમાં સૂતેલા જણાંતા પર્વતનાં અરણ્યો પણ શ્વાસોચ્છ્‌વાસ અને અનેક જીવજંતુના સંચલનથી અને પવન સાથે રમત કરતાં જાગતાં હોય છે.”</ref>
૨. જુઓ પ્રકરણ-૯ : “રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા” પૃ. ૨૦૨–૨૦૪  
<ref>૨. જુઓ પ્રકરણ-૯ : “રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા” પૃ. ૨૦૨–૨૦૪ </ref>
૩. પ્રતિશબ્દ : વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિ. પ્રથમ આવૃત્તિ ૧૯૬૭ : પૃ. ૧૦૯–૧૧૦
<ref>૩. પ્રતિશબ્દ : વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિ. પ્રથમ આવૃત્તિ ૧૯૬૭ : પૃ. ૧૦૯–૧૧૦</ref>
૪. અર્વાચીન કવિતા : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૫૩ : પૃ. ૨૩૯
<ref>૪. અર્વાચીન કવિતા : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૫૩ : પૃ. ૨૩૯</ref>
૫. અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય : મુંબઈ યુનિવર્સિટી : આવૃત્તિ પ્રથમ : ઈ.સ. ૧૯૫૦, પૃ. ૮૬
<ref>૫. અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય : મુંબઈ યુનિવર્સિટી : આવૃત્તિ પ્રથમ : ઈ.સ. ૧૯૫૦, પૃ. ૮૬</ref>
૬. ‘અર્વાચીન કવિતા’ : ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદઃ આવૃત્તિ બીજી ઈ.સ. ૧૯૫૩, પૃ. ૨૪૬
<ref>૬. ‘અર્વાચીન કવિતા’ : ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદઃ આવૃત્તિ બીજી ઈ.સ. ૧૯૫૩, પૃ. ૨૪૬</ref>
૭. “કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પ-સર્વ કલાઓમાં એક સમાનસૂત્ર રૂપે, તત્ત્વ છે; તે કયું? રસ અને રસિકકલા એમ સંજ્ઞા એ સર્વે કલાઓ માટે આ કારણથી આપવામાં આવી છે.” – ‘મનોમુકુર - ભાગ-૩’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૩૭ : (‘પ્રકૃતિ અને કલા’) : પૃ. ૨૫૬.
<ref>૭. “કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પ-સર્વ કલાઓમાં એક સમાનસૂત્ર રૂપે, તત્ત્વ છે; તે કયું? રસ અને રસિકકલા એમ સંજ્ઞા એ સર્વે કલાઓ માટે આ કારણથી આપવામાં આવી છે.” – ‘મનોમુકુર - ભાગ-૩’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૩૭ : (‘પ્રકૃતિ અને કલા’) : પૃ. ૨૫૬.</ref>
૮. નરસિંહરાવની કળા મીમાંસામાં, ઘણું કરીને કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પપ્રસંગો, નૃત્ય આદિ કળાઓનો જ નિર્દેશ જોવા મળે છે. એ જોતાં એમ લાગે છે કે સ્થાપત્ય-કળાને તેઓ પોતાની કળામીમાંસામાં સ્થાન આપતા નથી.
<ref>૮. નરસિંહરાવની કળા મીમાંસામાં, ઘણું કરીને કવિતા, સંગીત, ચિત્ર, શિલ્પપ્રસંગો, નૃત્ય આદિ કળાઓનો જ નિર્દેશ જોવા મળે છે. એ જોતાં એમ લાગે છે કે સ્થાપત્ય-કળાને તેઓ પોતાની કળામીમાંસામાં સ્થાન આપતા નથી.</ref>
૯. મનોમુકુર : ભા. ૩ : (આગળ નિર્દેશેલી આવૃત્તિ) : પૃ. ૨૫૬
<ref>૯. મનોમુકુર : ભા. ૩ : (આગળ નિર્દેશેલી આવૃત્તિ) : પૃ. ૨૫૬</ref>
૧૦. નોંધ : આ પૂર્વે નવલરામે પણ સૌંદર્ય અને રસતત્ત્વને સાંકળવાનો એક પ્રયત્ન કરેલો. જુઓ પ્રકરણ ૪માં પૃ. ૧૫૭-૯ ની ચર્ચા.
<ref>૧૦. નોંધ : આ પૂર્વે નવલરામે પણ સૌંદર્ય અને રસતત્ત્વને સાંકળવાનો એક પ્રયત્ન કરેલો. જુઓ પ્રકરણ ૪માં પૃ. ૧૫૭-૯ ની ચર્ચા.</ref>
૧૧. આ વિશે આગળ ઉપર વિગતે વિચારણા કરવાનો ઉપક્રમ છે.
<ref>૧૧. આ વિશે આગળ ઉપર વિગતે વિચારણા કરવાનો ઉપક્રમ છે.</ref>
૧૨. મનોમુકુર ભા. ૪ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૩૮ પૃ. ૪૩.
<ref>૧૨. મનોમુકુર ભા. ૪ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૩૮ પૃ. ૪૩.</ref>
૧૩. નરસિંહરાવે આનંદશંકરની એક ચર્ચાના અનુસંધાનમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં નોંધ્યું છે તે આ હકીકતનું સમર્થન કરે છે.
<ref>૧૩. નરસિંહરાવે આનંદશંકરની એક ચર્ચાના અનુસંધાનમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં નોંધ્યું છે તે આ હકીકતનું સમર્થન કરે છે.</ref>
“But one may contend that he has to take the word Beauty to represent this common principle for want of a better expression, and that Beauty or this common principle (which may be well indicated by our word રસ or રસતત્ત્વ) is not the same as what marks out the Beautyful as a distinct division. N.B.D.” – એજન પૃ. ૪૨.
“But one may contend that he has to take the word Beauty to represent this common principle for want of a better expression, and that Beauty or this common principle (which may be well indicated by our word રસ or રસતત્ત્વ) is not the same as what marks out the Beautyful as a distinct division. N.B.D.” – એજન પૃ. ૪૨.</ref>
૧૪. મનોમુકુર : ભા. ૩ : (‘કાવ્યની શરીરઘટના’) : પૃ. ૨૭૦
<ref>૧૪. મનોમુકુર : ભા. ૩ : (‘કાવ્યની શરીરઘટના’) : પૃ. ૨૭૦</ref>
૧૫. એજન : પૃ. ૨૭૦
<ref>૧૫. એજન : પૃ. ૨૭૦</ref>
૧૬. મનોમુકુરઃ ભા. ૩જો : પૃ. ૨૭૦
<ref>૧૬. મનોમુકુરઃ ભા. ૩જો : પૃ. ૨૭૦</ref>
૧૭. ‘પ્રકટીકરણ’ શબ્દનો અર્થ અંગ્રેજી Reveal કે Revelation એ શબ્દની જોડે સામ્ય ધરાવે છે. Reveal make know by inspiriation or supernatural means. Oxford English Dictionary (The concise Oxford Dictionary of current English)
<ref>૧૭. ‘પ્રકટીકરણ’ શબ્દનો અર્થ અંગ્રેજી Reveal કે Revelation એ શબ્દની જોડે સામ્ય ધરાવે છે. Reveal make know by inspiriation or supernatural means. Oxford English Dictionary (The concise Oxford Dictionary of current English)</ref>
૧૮. રાજશેખરે કવિપ્રતિભાને વર્ણવતાં રજૂ કેરલો ખ્યાલ સરખાવો
<ref>૧૮. રાજશેખરે કવિપ્રતિભાને વર્ણવતાં રજૂ કેરલો ખ્યાલ સરખાવો
‘અપ્રતિભસ્ય પદાર્થસાર્થઃ પરોક્ષ ઇવ, પ્રતિભાવતઃ પુનરપશ્યતોઽપિ પ્રત્યક્ષ ઇવ | Kavyamimansa : IV Adhyaya : Chaukhamba Vidyabhavan : ૧st Eds. ૧૯૬૪ pp. ૩૦
‘અપ્રતિભસ્ય પદાર્થસાર્થઃ પરોક્ષ ઇવ, પ્રતિભાવતઃ પુનરપશ્યતોઽપિ પ્રત્યક્ષ ઇવ | Kavyamimansa : IV Adhyaya : Chaukhamba Vidyabhavan : ૧st Eds. ૧૯૬૪ pp. ૩૦
૧૯. સરખાવો : “કવિ, ચિત્રકાર, સંગીત વિધાયક, વગેરે કલા નિપુણ પુરુષોની સંયોજક રચનાને વિશે તો સૌંદર્યતત્ત્વની સૂક્ષ્મરૂપતા અને અગ્રાહ્યતાના અનુભવીઓ અને રસજ્ઞો ખાતરી આપે છે, અને આ સ્થિતિનું દ્વિરૂપ કારણઃ સૌંદર્યતત્ત્વનું અતીન્દ્રિય સ્વરૂપ અને માનવવાણીની (તેમજ અન્ય કલા સાધનોની)કુંઠિત શક્તિ, – એ જ છે."
<ref>૧૯. સરખાવો : “કવિ, ચિત્રકાર, સંગીત વિધાયક, વગેરે કલા નિપુણ પુરુષોની સંયોજક રચનાને વિશે તો સૌંદર્યતત્ત્વની સૂક્ષ્મરૂપતા અને અગ્રાહ્યતાના અનુભવીઓ અને રસજ્ઞો ખાતરી આપે છે, અને આ સ્થિતિનું દ્વિરૂપ કારણઃ સૌંદર્યતત્ત્વનું અતીન્દ્રિય સ્વરૂપ અને માનવવાણીની (તેમજ અન્ય કલા સાધનોની)કુંઠિત શક્તિ, – એ જ છે."
મનોમુકુરઃ ભા. ૩ : (કાવ્યની શરીરઘટના) : પૃ. ૨૭૨.  
મનોમુકુરઃ ભા. ૩ : (કાવ્યની શરીરઘટના) : પૃ. ૨૭૨. </ref>
૨૦. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૬.
<ref>૨૦. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૬.</ref>
૨૧. મનોમુકુર : ભા. ૮ : પૃ. ૪૬.
<ref>૨૧. મનોમુકુર : ભા. ૮ : પૃ. ૪૬.</ref>
૨૨. વિવર્તલીલા : ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ : ઈ.સ. ૧૯૩૩. પૃ. ૮૯-૯૦
<ref>૨૨. વિવર્તલીલા : ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ : ઈ.સ. ૧૯૩૩. પૃ. ૮૯-૯૦</ref>
૨૩. નરસિંહરાવે કવિ-સર્જક સામે પડેલી બ્રહ્માંડ-સૃષ્ટિને સૌંદર્યનું અધિષ્ઠાન ગણ્યું છે. એ ખ્યાલ તેમણે અન્યત્ર કલ્પનોત્થ વાણીમાં મૂક્યો છે તે સરખાવો : “કવિની કવિતાસૃષ્ટિ તે પણ માયાસૃષ્ટિ નહિ તો બીજું શું?.... આ વિચારમાંથી આગળ વધુ ક્રમ ભરિયે. આ Phenomenal world (દશ્ય જગત) તે પેલા આદ્ય ચિત્રકારની ચિત્રસૃષ્ટિ છે, આદ્ય કવિની કવિતાસૃષ્ટિ છે. અને તે દૃષ્ટિયે માયાસૃષ્ટિ, સુન્દર માયા સૃષ્ટિ જ છે.” અહીં કવિની કાવ્યસૃષ્ટિ અને વિશ્વસર્જકની ‘કવિતાસૃષ્ટિ’ વચ્ચે જે સામ્ય રજૂ થયું છે તેમાં એવો ખ્યાલ અભિપ્રેત છે કે વિશ્વસર્જકની કવિતાસૃષ્ટિ જે સુંદર છે તે જ કવિની સૃષ્ટિમાં સ્થાન પામે છે. આગળ ઉપર નવલરામની કાવ્યવિચારણામાં જોયું છે કે તેમણે પણ કુદરતમાં અને કવિતામાં રસનો વ્યાપક સ્વીકાર કર્યો છે. તે ખ્યાલ પણ આને મળતો આવે છે.
<ref>૨૩. નરસિંહરાવે કવિ-સર્જક સામે પડેલી બ્રહ્માંડ-સૃષ્ટિને સૌંદર્યનું અધિષ્ઠાન ગણ્યું છે. એ ખ્યાલ તેમણે અન્યત્ર કલ્પનોત્થ વાણીમાં મૂક્યો છે તે સરખાવો : “કવિની કવિતાસૃષ્ટિ તે પણ માયાસૃષ્ટિ નહિ તો બીજું શું?.... આ વિચારમાંથી આગળ વધુ ક્રમ ભરિયે. આ Phenomenal world (દશ્ય જગત) તે પેલા આદ્ય ચિત્રકારની ચિત્રસૃષ્ટિ છે, આદ્ય કવિની કવિતાસૃષ્ટિ છે. અને તે દૃષ્ટિયે માયાસૃષ્ટિ, સુન્દર માયા સૃષ્ટિ જ છે.” અહીં કવિની કાવ્યસૃષ્ટિ અને વિશ્વસર્જકની ‘કવિતાસૃષ્ટિ’ વચ્ચે જે સામ્ય રજૂ થયું છે તેમાં એવો ખ્યાલ અભિપ્રેત છે કે વિશ્વસર્જકની કવિતાસૃષ્ટિ જે સુંદર છે તે જ કવિની સૃષ્ટિમાં સ્થાન પામે છે. આગળ ઉપર નવલરામની કાવ્યવિચારણામાં જોયું છે કે તેમણે પણ કુદરતમાં અને કવિતામાં રસનો વ્યાપક સ્વીકાર કર્યો છે. તે ખ્યાલ પણ આને મળતો આવે છે.</ref>
૨૪. મનોમુકુરઃ ભા. ૪ : પૃ. ૩૯
<ref>૨૪. મનોમુકુરઃ ભા. ૪ : પૃ. ૩૯</ref>
૨૫. મનોમુકુર : ભા. ૧ : ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : આવૃત્તિ ૧ લી, ઈ. સ. ૧૯૨૪ : પૃ.૧૨૬-૧૨૭
<ref>૨૫. મનોમુકુર : ભા. ૧ : ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : આવૃત્તિ ૧ લી, ઈ. સ. ૧૯૨૪ : પૃ.૧૨૬-૧૨૭</ref>
૨૬. નરસિંહરાવની ઉત્તરકાલીન સૌંદર્યચર્ચામાં, ખાસ કરીને “પ્રકૃતિ અને કલા,” “કાવ્યની શરીરઘટના” લેખોની ચર્ચામાં, તેમજ ‘વિવર્તલીલા’માં આ વિચાર ફરીથી પુરસ્કાર પામતો રહ્યો છે. એ વિશે આગળ ઉપર ચર્ચા કરવાનો ઉપક્રમ છે.
<ref>૨૬. નરસિંહરાવની ઉત્તરકાલીન સૌંદર્યચર્ચામાં, ખાસ કરીને “પ્રકૃતિ અને કલા,” “કાવ્યની શરીરઘટના” લેખોની ચર્ચામાં, તેમજ ‘વિવર્તલીલા’માં આ વિચાર ફરીથી પુરસ્કાર પામતો રહ્યો છે. એ વિશે આગળ ઉપર ચર્ચા કરવાનો ઉપક્રમ </ref>
૨૭. મનોમુકુર : ભાગ ૪ : પૃ ૩૯–૪૦
<ref>૨૭. મનોમુકુર : ભાગ ૪ : પૃ ૩૯–૪૦</ref>
૨૮. મનોમુકુર : ભા. ૪ : : પૃ. ૪૦
<ref>૨૮. મનોમુકુર : ભા. ૪ : : પૃ. ૪૦</ref>
૨૯. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૧
<ref>૨૯. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૧</ref>
૩૦. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૧૪૬–૧૪૭
<ref>૩૦. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૧૪૬–૧૪૭</ref>
૩૧. મનોમુકુર ભાગ. ૩ : પૃ. ૨૫૯
<ref>૩૧. મનોમુકુર ભાગ. ૩ : પૃ. ૨૫૯</ref>
૩૨. મનોમુકુર ભાગ ૩ : પૃ. ૨૫૭
<ref>૩૨. મનોમુકુર ભાગ ૩ : પૃ. ૨૫૭</ref>
૩૩. (અ) “કાવ્યની શરીરઘટના” એ લેખમાં પૃ. ૨૭૧-૨૭૨ પરની ચર્ચા : “સૌદર્યતત્ત્વના આ સ્વરૂપને પરિણામે ચિંતકો સૌંદર્યનું લક્ષણ સંપૂર્ણ આપવાને અસમર્થ થયા છે. ભિન્ન ભિન્ન લક્ષણો અપાયાં છે, તે સર્વનો અહીં સંગ્રહ કરવાની જરૂર નથી. મુખ્ય બે મત, અને તે બંનેનો સમન્વય કરનારો ત્રીજો નિષ્કર્ષરૂપ સિદ્ધાંત દર્શાવીશું તો બસ છે : એરિસ્ટોટલના જડવાદ પ્રમાણે સૌંદર્યનું મૂળ symmetry (સમપ્રમાણતા)માં છે. Neo-Platonic ફિલસૂફીએ સ્વીકારેલા Idealism એટલે ભાવનાવાદ પ્રમાણે સૌંદર્યનું મૂળ જડ સ્વરૂપની પાર રહેલા કોઈ સૂક્ષ્મ ભાવના તત્ત્વથી મળતા અનુપ્રાણન છે. આ ભૌતિક અને અતિભૌતિક સ્વરૂપદર્શનનો સમન્વય ઝ્યૂફ્રવા Jouffroy નામનો ફ્રેંચ ચિન્તક કહે છે. અને સૌંદર્યનું લક્ષણ આમ સ્થાપે છે : The expression of the invisible by the natural signs which manifest it. (અદૃશ્યતત્ત્વનું ત્હેને પ્રગટ કરવાને માટે સ્વાભાવિક રીતે સમર્થ ચિહ્નો વડે પ્રદર્શન.)
<ref>૩૩. (અ) “કાવ્યની શરીરઘટના” એ લેખમાં પૃ. ૨૭૧-૨૭૨ પરની ચર્ચા : “સૌદર્યતત્ત્વના આ સ્વરૂપને પરિણામે ચિંતકો સૌંદર્યનું લક્ષણ સંપૂર્ણ આપવાને અસમર્થ થયા છે. ભિન્ન ભિન્ન લક્ષણો અપાયાં છે, તે સર્વનો અહીં સંગ્રહ કરવાની જરૂર નથી. મુખ્ય બે મત, અને તે બંનેનો સમન્વય કરનારો ત્રીજો નિષ્કર્ષરૂપ સિદ્ધાંત દર્શાવીશું તો બસ છે : એરિસ્ટોટલના જડવાદ પ્રમાણે સૌંદર્યનું મૂળ symmetry (સમપ્રમાણતા)માં છે. Neo-Platonic ફિલસૂફીએ સ્વીકારેલા Idealism એટલે ભાવનાવાદ પ્રમાણે સૌંદર્યનું મૂળ જડ સ્વરૂપની પાર રહેલા કોઈ સૂક્ષ્મ ભાવના તત્ત્વથી મળતા અનુપ્રાણન છે. આ ભૌતિક અને અતિભૌતિક સ્વરૂપદર્શનનો સમન્વય ઝ્યૂફ્રવા Jouffroy નામનો ફ્રેંચ ચિન્તક કહે છે. અને સૌંદર્યનું લક્ષણ આમ સ્થાપે છે : The expression of the invisible by the natural signs which manifest it. (અદૃશ્યતત્ત્વનું ત્હેને પ્રગટ કરવાને માટે સ્વાભાવિક રીતે સમર્થ ચિહ્નો વડે પ્રદર્શન.)
(બ) ‘વિવર્તલીલા’માં પૃ. ૯૧ પર પ્રસ્તુત વિચાર લગભગ આ જ શબ્દાવલિમાં રજૂ થયો છે :
(બ) ‘વિવર્તલીલા’માં પૃ. ૯૧ પર પ્રસ્તુત વિચાર લગભગ આ જ શબ્દાવલિમાં રજૂ થયો છે :
“સૌંદર્યનું બીજ પદાર્થની ભૌતિક ઘટનામાં જોનારા ચિંતકોનો મત, અને પદાર્થની પાર રહેલી અતિભૌતિક ભાવનામાં જોનારા ચિંતકોનો મત, એ બંનેનો સમન્વય એરિસ્ટોટલનો જડવાદ અને નીઓ-પ્લેટોનિક ફિલસૂફીનો ભાવનાવાદ એ બેનો સમન્વય) યુકવા નામના ફ્રેન્ચ ચિંતકે કર્યો છે કે “અદૃશ્ય તત્ત્વનું, તેને પ્રગટ કરવાને માટે સ્વાભાવિક રીતે સમર્થ ચિહ્નો વડે પ્રદર્શન તે સૌંદર્ય.” આ સૌંદર્યતત્ત્વનું મૂળ બિંબ અતિભૌતિક ભાવનાના અધિષ્ઠાનભૂત માનવહૃદયમાં અને હેવું પ્રતિબિંબ બાહ્ય પદાર્થોની સ્વરૂપઘટનામાં, એમ ઊભયનિષ્ઠ તત્ત્વનું દર્શન આ પંક્તિઓમાં અર્કરૂપે રચેલી વાણીમાં કરાવ્યું છે.”
“સૌંદર્યનું બીજ પદાર્થની ભૌતિક ઘટનામાં જોનારા ચિંતકોનો મત, અને પદાર્થની પાર રહેલી અતિભૌતિક ભાવનામાં જોનારા ચિંતકોનો મત, એ બંનેનો સમન્વય એરિસ્ટોટલનો જડવાદ અને નીઓ-પ્લેટોનિક ફિલસૂફીનો ભાવનાવાદ એ બેનો સમન્વય) યુકવા નામના ફ્રેન્ચ ચિંતકે કર્યો છે કે “અદૃશ્ય તત્ત્વનું, તેને પ્રગટ કરવાને માટે સ્વાભાવિક રીતે સમર્થ ચિહ્નો વડે પ્રદર્શન તે સૌંદર્ય.” આ સૌંદર્યતત્ત્વનું મૂળ બિંબ અતિભૌતિક ભાવનાના અધિષ્ઠાનભૂત માનવહૃદયમાં અને હેવું પ્રતિબિંબ બાહ્ય પદાર્થોની સ્વરૂપઘટનામાં, એમ ઊભયનિષ્ઠ તત્ત્વનું દર્શન આ પંક્તિઓમાં અર્કરૂપે રચેલી વાણીમાં કરાવ્યું છે.”
નોંધ :– આ સર્વ ચર્ચાવિચારણાને લક્ષમાં લેતાં જણાશે કે નરસિંહરાવની વિવેચનામાંના અનેક પાયાના ખ્યાલો ફરી ફરીને ઘૂંટાતા રહ્યા છે. આપણે નરસિંહરાવ વિશેની પ્રારંભિક વિચારણામાં નોંધ્યું છે કે નરસિંહરાવનાં લખાણોમાં અનેક ખ્યાલોનું પુનરાવર્તન થયું છે. (તેમાં પ્રધાનગૌણ મુદ્દાઓ ફરી ફરીને સ્થાન પામતા રહ્યા છે.) એ ખ્યાલનું અહીં સ્પષ્ટ સમર્થન મળશે.
નોંધ :– આ સર્વ ચર્ચાવિચારણાને લક્ષમાં લેતાં જણાશે કે નરસિંહરાવની વિવેચનામાંના અનેક પાયાના ખ્યાલો ફરી ફરીને ઘૂંટાતા રહ્યા છે. આપણે નરસિંહરાવ વિશેની પ્રારંભિક વિચારણામાં નોંધ્યું છે કે નરસિંહરાવનાં લખાણોમાં અનેક ખ્યાલોનું પુનરાવર્તન થયું છે. (તેમાં પ્રધાનગૌણ મુદ્દાઓ ફરી ફરીને સ્થાન પામતા રહ્યા છે.) એ ખ્યાલનું અહીં સ્પષ્ટ સમર્થન મળશે.</ref>
૩૪. મનોમુકુર ભા. ૩ : પૃ. ૨૫૭
<ref>૩૪. મનોમુકુર ભા. ૩ : પૃ. ૨૫૭</ref>
૩૫. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૧૫૧
<ref>૩૫. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૧૫૧</ref>
૩૬. મનોમુકુર ભા. ૩ : પૃ. ૨૫૮
<ref>૩૬. મનોમુકુર ભા. ૩ : પૃ. ૨૫૮</ref>
૩૭. મનોમુકુર ભા. ૩ : (પ્રકૃતિ અને કલા) : પૃ. ૨૫૯
<ref>૩૭. મનોમુકુર ભા. ૩ : (પ્રકૃતિ અને કલા) : પૃ. ૨૫૯</ref>
૩૮. મનોમુકુર : ભા. ૧લો : પૃ. ૩૫૪
<ref>૩૮. મનોમુકુર : ભા. ૧લો : પૃ. ૩૫૪</ref>
૩૯-૪૦-૪૧ : મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) પૃ. ૪૦–૪૧.
<ref>૩૯-૪૦-૪૧ : મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) પૃ. ૪૦–૪૧.</ref>
૪૨. એજન : પૃ. ૪૩
<ref>૪૨. એજન : પૃ. ૪૩</ref>
૪૩. Oxford Lectures on Poetry : Macmillan and Co. Ltd. London ૧૯૬૨ : pp.૪૦
<ref>૪૩. Oxford Lectures on Poetry : Macmillan and Co. Ltd. London ૧૯૬૨ : pp.૪૦</ref>
૪૪. Ibid pp. ૪૧
<ref>૪૪. Ibid pp. ૪૧</ref>
૪૫. કાવ્યની શક્તિ : શ્રી સયાજી સાહિત્યમાળાઃ પહેલી આવૃતિઃ ૧૯૩૯, પૃ. ૨  
<ref>૪૫. કાવ્યની શક્તિ : શ્રી સયાજી સાહિત્યમાળાઃ પહેલી આવૃતિઃ ૧૯૩૯, પૃ. ૨ </ref>
૪૬. મનોમુકુર ભા. ૩ : (‘કાવ્યની શરીરઘટના’) : પૃ. ૨૭૩
<ref>૪૬. મનોમુકુર ભા. ૩ : (‘કાવ્યની શરીરઘટના’) : પૃ. ૨૭૩</ref>
૪૭. “કાર્લાઇલ કહે છે ધર્મદૃષ્ટા કે કવિ આ તત્ત્વ જોવાને પોતે મથતો નથી, હેનાથી જોવાઈ જ જાય છે, હેમાં જ એ જીવનમાં વાસ કરે છે; આપણાં મન ઉપર એ રહસ્યની છાપ પાડવાનો ઈશ્વરે મોકલેલો એ દૂત છે.” – એજનઃ પૃ. ૨૭૪.  
<ref>૪૭. “કાર્લાઇલ કહે છે ધર્મદૃષ્ટા કે કવિ આ તત્ત્વ જોવાને પોતે મથતો નથી, હેનાથી જોવાઈ જ જાય છે, હેમાં જ એ જીવનમાં વાસ કરે છે; આપણાં મન ઉપર એ રહસ્યની છાપ પાડવાનો ઈશ્વરે મોકલેલો એ દૂત છે.” – એજનઃ પૃ. ૨૭૪. </ref>
૪૮-૪૯. એજન : પૃ. ૨૭૪.
<ref>૪૮-૪૯. એજન : પૃ. ૨૭૪.</ref>
૫૦. “ધર્મદૃષ્ટા પવિત્ર રહસ્યના કર્તવ્ય પક્ષનું ગ્રહણ કરે છે, હિત અને અહિત અથવા પુણ્ય અને પાપ, વિધિ અને નિષેધ-એ પક્ષનું ગ્રહણ કરે છે; કવિ, રસતત્ત્વના પક્ષનું ગ્રહણ કરે છે, સૌંદર્ય ને હેવી ભાવનાનું ગ્રહણ કરે છે.” એજન પૃ. ૨૭૫.
<ref>૫૦. “ધર્મદૃષ્ટા પવિત્ર રહસ્યના કર્તવ્ય પક્ષનું ગ્રહણ કરે છે, હિત અને અહિત અથવા પુણ્ય અને પાપ, વિધિ અને નિષેધ-એ પક્ષનું ગ્રહણ કરે છે; કવિ, રસતત્ત્વના પક્ષનું ગ્રહણ કરે છે, સૌંદર્ય ને હેવી ભાવનાનું ગ્રહણ કરે છે.” એજન પૃ. ૨૭૫.</ref>
૫૧. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૭૫
<ref>૫૧. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૭૫</ref>
પર. મનોમુકુર ભા. ૪માં ગ્રંથસ્થ લેખઃ (પૃ. ૧૪૪–૧૫૨)
<ref>પર. મનોમુકુર ભા. ૪માં ગ્રંથસ્થ લેખઃ (પૃ. ૧૪૪–૧૫૨)</ref>
૫૩. એજન : પૃ. ૧૪૭ની ચર્ચા.
<ref>૫૩. એજન : પૃ. ૧૪૭ની ચર્ચા.</ref>
૫૪. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૪૭ની ચર્ચા.
<ref>૫૪. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૪૭ની ચર્ચા.</ref>
૫૫. એજન : પૃ. ૨૪૮
<ref>૫૫. એજન : પૃ. ૨૪૮</ref>
૫૬. મનોમુકુર ભાગ. ૪ : પૃ. ૧૪૮
<ref>૫૬. મનોમુકુર ભાગ. ૪ : પૃ. ૧૪૮</ref>
૫૭. એજન : પૃ. ૧૫૧
<ref>૫૭. એજન : પૃ. ૧૫૧</ref>
૫૮. નરસિંહરાવે આ લખાણ ‘ચન્દ્ર’ આશ્વિન સં. ૧૯૪૦ અંક ૧૨)માં પ્રગટ થયું હોવાનું ‘રોજનીશી’ના પૃ. ૭૩ પર નોંધ્યું છે.
<ref>૫૮. નરસિંહરાવે આ લખાણ ‘ચન્દ્ર’ આશ્વિન સં. ૧૯૪૦ અંક ૧૨)માં પ્રગટ થયું હોવાનું ‘રોજનીશી’ના પૃ. ૭૩ પર નોંધ્યું છે.</ref>
૫૯. ‘રોજનીશી’ : (ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદ : સં. ધનસુખલાલ મહેતા, રામપ્રસાદ બક્ષી : આવૃત્તિ ૧લી : ૧૯૫૩) પૃ. ૭૪
<ref>૫૯. ‘રોજનીશી’ : (ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદ : સં. ધનસુખલાલ મહેતા, રામપ્રસાદ બક્ષી : આવૃત્તિ ૧લી : ૧૯૫૩) પૃ. ૭૪</ref>
૬૦. નરસિંહરાવની રોજનીશી : સં. ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષી, ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૫૩ : પૃ. ૭૪.  
<ref>૬૦. નરસિંહરાવની રોજનીશી : સં. ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષી, ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ.સ. ૧૯૫૩ : પૃ. ૭૪. </ref>
૬૧. રાજશેખરે કવિપ્રતિભાના ‘કારયિત્રી’ અને ‘ભાવયિત્રી’ એવા બે ભેદો સ્વીકારેલા તે સરખાવવા જેવા છે :
<ref>૬૧. રાજશેખરે કવિપ્રતિભાના ‘કારયિત્રી’ અને ‘ભાવયિત્રી’ એવા બે ભેદો સ્વીકારેલા તે સરખાવવા જેવા છે :</ref>
૬૨. અભિનવની વિચારણા સરખાવો :
<ref>૬૨. અભિનવની વિચારણા સરખાવો :
પ્રકરણ ૩ ની ચર્ચા પૃ ૧૧૬ (પાદટીપ ૭૦)
પ્રકરણ ૩ ની ચર્ચા પૃ ૧૧૬ (પાદટીપ ૭૦)</ref>
૬૩. “ધ્વન્યાલોક-લોચન’માં અભિનવગુપ્તની જાણીતી વ્યાખ્યા  
<ref>૬૩. “ધ્વન્યાલોક-લોચન’માં અભિનવગુપ્તની જાણીતી વ્યાખ્યા  
‘પ્રતિભા અપૂર્વવસ્તુનિર્માણક્ષમા પ્રજ્ઞાઃ | તસ્યા ‘વિશેષો’ રસાવેશવેશદ્યસૌમ્દર્ય કાવ્યનિર્માણ ક્ષમત્વં Dhvanyalok lochan Chaukhamba ૧૯૬૫ pp ૯૩–૯૪
‘પ્રતિભા અપૂર્વવસ્તુનિર્માણક્ષમા પ્રજ્ઞાઃ | તસ્યા ‘વિશેષો’ રસાવેશવેશદ્યસૌમ્દર્ય કાવ્યનિર્માણ ક્ષમત્વં Dhvanyalok lochan Chaukhamba ૧૯૬૫ pp ૯૩–૯૪
નોંધઃ ‘પ્રતિભા’ વિશે આગળ પ્રકરણ ૩ માંથી ચર્ચા જુઓ.
નોંધઃ ‘પ્રતિભા’ વિશે આગળ પ્રકરણ ૩ માંથી ચર્ચા જુઓ.</ref>
૬૪. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૨૧૩
<ref>૬૪. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૨૧૩</ref>
૬૫. મમ્મટાચાર્યની ચર્ચા સરખાવો :
<ref>૬૫. મમ્મટાચાર્યની ચર્ચા સરખાવો :
‘શક્તિર્નિપુણતા લોકશાસ્ત્રકાવ્યાદ્યવેક્ષણાત્‌ કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદ્યુદ્‌ભવે ||  
‘શક્તિર્નિપુણતા લોકશાસ્ત્રકાવ્યાદ્યવેક્ષણાત્‌ કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ્તદ્યુદ્‌ભવે ||  
Kavyaprakash; Bhandarker Oriental Research Institute Poona, ૭th Edn. ૧૯૬૫ pp ૧૧.
Kavyaprakash; Bhandarker Oriental Research Institute Poona, ૭th Edn. ૧૯૬૫ pp ૧૧.</ref>
૬૬. મનોમુકુર ભા. ૧માં ગ્રંથસ્થ લેખ.
<ref>૬૬. મનોમુકુર ભા. ૧માં ગ્રંથસ્થ લેખ.</ref>
૬૭. મનોમુકુર : ગ્રંથ ૧માં : પૃ. ૧૩૬
<ref>૬૭. મનોમુકુર : ગ્રંથ ૧માં : પૃ. ૧૩૬</ref>
૬૮. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૭
<ref>૬૮. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૭</ref>
૬૯. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૮
<ref>૬૯. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૮</ref>
૭૦. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૮૦–૨૮૧
<ref>૭૦. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૮૦–૨૮૧</ref>
૭૧. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૧૨
<ref>૭૧. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૧૨</ref>
૭૨. “નરસિંહરાવની રોજનીશી” : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : ૧૯૫૩ પૃ. ૭૫–૮૪
<ref>૭૨. “નરસિંહરાવની રોજનીશી” : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : ૧૯૫૩ પૃ. ૭૫–૮૪</ref>
૭૩. નરસિંહરાવની ‘રોજનીશી’ (આગળ નિર્દેશેલી આવૃત્તિ) પૃ. ૭૭.
<ref>૭૩. નરસિંહરાવની ‘રોજનીશી’ (આગળ નિર્દેશેલી આવૃત્તિ) પૃ. ૭૭.</ref>
૭૪. એજન : પૃ. ૭૭-૭૮.
<ref>૭૪. એજન : પૃ. ૭૭-૭૮.</ref>
૭૫. નરસિંહરાવની રોજનીશી : (આગળ નિર્દેશેલી આવૃત્તિ) : પૃ. ૮૦–૮૧
<ref>૭૫. નરસિંહરાવની રોજનીશી : (આગળ નિર્દેશેલી આવૃત્તિ) : પૃ. ૮૦–૮૧</ref>
૭૬. એજન : પૃ. ૮૨.
<ref>૭૬. એજન : પૃ. ૮૨.</ref>
૭૭. નરસિંહરાવની પાદટીપ : (વિવર્તલીલામાં : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈઃ ૧૯૫૩ : પૃ. ૬ “નિરુપાદાનસંભારમભિનાવેવ તન્વતે જગચ્ચિત્રં નમસ્તસ્મૈ કલાશ્લાધ્યાય શૂલિને || કાશ્મીરિ નારાયણભટ્ટપ્રણીતે સ્તવ ચિન્તામણૌ પદ્યમિતિ વદન્તિ –  
<ref>૭૭. નરસિંહરાવની પાદટીપ : (વિવર્તલીલામાં : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈઃ ૧૯૫૩ : પૃ. ૬ “નિરુપાદાનસંભારમભિનાવેવ તન્વતે જગચ્ચિત્રં નમસ્તસ્મૈ કલાશ્લાધ્યાય શૂલિને || કાશ્મીરિ નારાયણભટ્ટપ્રણીતે સ્તવ ચિન્તામણૌ પદ્યમિતિ વદન્તિ –  
આમ વામનાચાર્ય ઝળકીકર કાવ્યપ્રકાશની ટીકામાં લખે છે : એ શ્લોક ‘કાવ્યપ્રકાશ’ ઉલ્લાસ ૪માં દૃષ્ટાત-૫ માં છે. પૃ. ૧૩૨).
આમ વામનાચાર્ય ઝળકીકર કાવ્યપ્રકાશની ટીકામાં લખે છે : એ શ્લોક ‘કાવ્યપ્રકાશ’ ઉલ્લાસ ૪માં દૃષ્ટાત-૫ માં છે. પૃ. ૧૩૨).
(ન લીધી રંગસામગ્રી જગચિત્ર તથાપિ
(ન લીધી રંગસામગ્રી જગચિત્ર તથાપિ
જે ચીતરે શૂન્યમાં હેવા કલાનાથ નમું ત્હને)
જે ચીતરે શૂન્યમાં હેવા કલાનાથ નમું ત્હને)
એ પ્રસિદ્ધ શ્લોક સરખાવવા જેવો છે. ઉપાદાન (સામગ્રી)ના અને ચીતરવાના સ્થાન (ભીંત્ય)ના અભાવમાં માયાનું બીજ જડશે.  
એ પ્રસિદ્ધ શ્લોક સરખાવવા જેવો છે. ઉપાદાન (સામગ્રી)ના અને ચીતરવાના સ્થાન (ભીંત્ય)ના અભાવમાં માયાનું બીજ જડશે. </ref>
૭૮. એજન : પૃ. ૬
<ref>૭૮. એજન : પૃ. ૬</ref>
૭૯. ‘વિવર્તલીલા’ : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ : મુંબઈ : ઈ.સ. ૧૯૩૩ પૃ. ૧૪
<ref>૭૯. ‘વિવર્તલીલા’ : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ : મુંબઈ : ઈ.સ. ૧૯૩૩ પૃ. ૧૪</ref>
૮૦. વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈ : ૧૯૩૭ : પૃ. ૯૧
<ref>૮૦. વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસઃ મુંબઈ : ૧૯૩૭ : પૃ. ૯૧</ref>
૮૧. વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ : મુંબઈ : ૧૯૩૩ : પૃ. ૬૩
<ref>૮૧. વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ : મુંબઈ : ૧૯૩૩ : પૃ. ૬૩</ref>
૮૨. “કવિતા અને સંગીતકલા – એ બે વચ્ચે આમ બલતુલના થતાં કોણ ચઢે? સંગીતકલાને ઉપરના તત્ત્વદર્શનમાં ચઢિયાતી પદવી આપી છે તેથી કવિત્વકલાના ભક્તો! મ્હારા ઉપર કોપ ના કરશો. કવિતામાં પણ એક પ્રકારની મૂકતા અને મૂકતાનો પ્રભાવ જોઉં છું. કવિતામાં વાચ્ય એ વ્યઙ્‌ગ્ય એમ અર્થ દર્શાવવાની વાણીની શક્તિ મનાઈ છે; હેમાં વાચ્ય કરતાં વ્યઙ્‌ગ્યને જ સૌંદર્યપોષકતાનો ગુણ અર્પાય છે. ‘અર્થોગિરામપિહિતઃ વિહિતશ્ચ કિંચિત રમ્યત્વમેતિ’ એ વચનમાં વ્યઙ્‌ગ્યનો જ મહિમા સૂચવાયો છે. અને આ રીતે સંગીતમાં જે મૌનનો ગુણ છે તે જ ગુણ પ્રકારાન્તારે કવિતામાં વ્યગ્ય અર્થના અંશમાં પ્રગટ થાય છે. વ્યઙ્‌ગ્ય તે અનુક્ત જ હોય; અર્થાત્‌ એ વાણીની શબ્દોચ્ચારણની સીમાની બ્હારના પ્રદેશમાં જ વશી શકે. તેથી સંગીતનું મૌન inarticulation, અવ્યક્તા, અર્થરહિત, ધ્વનિ; ત્યહારે કવિતાનું મૌન તે વ્યંજના. અલબત્ત સંગીતમાં માત્ર ધ્વનિમાધુર્યની ભાવોત્પાદક શક્તિ વડે જ સામર્થ્ય વસે છે. કવિતાની વ્યંજના આકાશના સાન્ધ્ય ઘનરંગની દૃશ્યરેખાઓ જેવી છે; ત્ય્હારે સંગીતની મૌનશક્તિ એ રેખાઓની પાર દૂર, દૂર સુદૂર પથરાઈને આછી થતી સુવર્ણમય, ક્ષીણરૂપ છતાં સૌંદર્યનું ગૂઢદર્શન કરાવતી, અરૂપદૃશ્યનો ભાસ આપે છે. માટે મ્હારી ભક્તિ તો કવિતા તેમજ સંગીત બંને દેવીઓ તરફ સમતોલ જ હું રાખીશ.”
<ref>૮૨. “કવિતા અને સંગીતકલા – એ બે વચ્ચે આમ બલતુલના થતાં કોણ ચઢે? સંગીતકલાને ઉપરના તત્ત્વદર્શનમાં ચઢિયાતી પદવી આપી છે તેથી કવિત્વકલાના ભક્તો! મ્હારા ઉપર કોપ ના કરશો. કવિતામાં પણ એક પ્રકારની મૂકતા અને મૂકતાનો પ્રભાવ જોઉં છું. કવિતામાં વાચ્ય એ વ્યઙ્‌ગ્ય એમ અર્થ દર્શાવવાની વાણીની શક્તિ મનાઈ છે; હેમાં વાચ્ય કરતાં વ્યઙ્‌ગ્યને જ સૌંદર્યપોષકતાનો ગુણ અર્પાય છે. ‘અર્થોગિરામપિહિતઃ વિહિતશ્ચ કિંચિત રમ્યત્વમેતિ’ એ વચનમાં વ્યઙ્‌ગ્યનો જ મહિમા સૂચવાયો છે. અને આ રીતે સંગીતમાં જે મૌનનો ગુણ છે તે જ ગુણ પ્રકારાન્તારે કવિતામાં વ્યગ્ય અર્થના અંશમાં પ્રગટ થાય છે. વ્યઙ્‌ગ્ય તે અનુક્ત જ હોય; અર્થાત્‌ એ વાણીની શબ્દોચ્ચારણની સીમાની બ્હારના પ્રદેશમાં જ વશી શકે. તેથી સંગીતનું મૌન inarticulation, અવ્યક્તા, અર્થરહિત, ધ્વનિ; ત્યહારે કવિતાનું મૌન તે વ્યંજના. અલબત્ત સંગીતમાં માત્ર ધ્વનિમાધુર્યની ભાવોત્પાદક શક્તિ વડે જ સામર્થ્ય વસે છે. કવિતાની વ્યંજના આકાશના સાન્ધ્ય ઘનરંગની દૃશ્યરેખાઓ જેવી છે; ત્ય્હારે સંગીતની મૌનશક્તિ એ રેખાઓની પાર દૂર, દૂર સુદૂર પથરાઈને આછી થતી સુવર્ણમય, ક્ષીણરૂપ છતાં સૌંદર્યનું ગૂઢદર્શન કરાવતી, અરૂપદૃશ્યનો ભાસ આપે છે. માટે મ્હારી ભક્તિ તો કવિતા તેમજ સંગીત બંને દેવીઓ તરફ સમતોલ જ હું રાખીશ.”
વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : મુંબઈ ૧૯૩૩ : પૃ. ૬૬
વિવર્તલીલા : ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : મુંબઈ ૧૯૩૩ : પૃ. ૬૬</ref>
૮૩. જુઓ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧’ પૃ. ૧૩૯ની ચર્ચા.
<ref>૮૩. જુઓ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧’ પૃ. ૧૩૯ની ચર્ચા.</ref>
૮૯. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા, પૃ. ૫૩–૯૨
<ref>૮૯. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા, પૃ. ૫૩–૯૨</ref>
૮૫. જુઓ પ્રકરણ ૫ની ચર્ચા પૃ. ૨૧૩–૨૧૯
<ref>૮૫. જુઓ પ્રકરણ ૫ની ચર્ચા પૃ. ૨૧૩–૨૧૯</ref>
૮૬. જુઓ પ્રકરણ ૯ની ચર્ચા. પૃ. ૪૦૩–૪૦૪
<ref>૮૬. જુઓ પ્રકરણ ૯ની ચર્ચા. પૃ. ૪૦૩–૪૦૪</ref>
૮૭. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૨ અને પૃ. ૨ ૩૨-૩૫ની ચર્ચા.
<ref>૮૭. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૨ અને પૃ. ૨ ૩૨-૩૫ની ચર્ચા.</ref>
૮૮. એજન પૃ. ૨
<ref>૮૮. એજન પૃ. ૨</ref>
૮૯. એજન પૃ. ૨
<ref>૮૯. એજન પૃ. ૨</ref>
૯૦. એજન પૃ. ૨
<ref>૯૦. એજન પૃ. ૨</ref>
૯૧. એજન પૃ. ૩૨
<ref>૯૧. એજન પૃ. ૩૨</ref>
૯૨. એજન પૃ. ૩૨
<ref>૯૨. એજન પૃ. ૩૨</ref>
૯૩. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૩૨.
<ref>૯૩. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૩૨.</ref>
૯૪. એજન : પૃ. ૩૨
<ref>૯૪. એજન : પૃ. ૩૨</ref>
૯૫. એજન : પૃ. ૩૩
<ref>૯૫. એજન : પૃ. ૩૩</ref>
૯૬. એજન : પૃ. ૩૩
<ref>૯૬. એજન : પૃ. ૩૩</ref>
૯૭. એજન : પૃ. ૩૪
<ref>૯૭. એજન : પૃ. ૩૪</ref>
૯૮. એજન : પૃ. ૩૪
<ref>૯૮. એજન : પૃ. ૩૪</ref>
૯૯. એજન : પૃ. ૩૪
<ref>૯૯. એજન : પૃ. ૩૪</ref>
૧૦૦. એજન : પૃ. ૩૪
<ref>૧૦૦. એજન : પૃ. ૩૪</ref>
૧૦૧. એજન : પૃ. ૩૪
<ref>૧૦૧. એજન : પૃ. ૩૪</ref>
૧૦૨. એજન પૃ. ૩૪
<ref>૧૦૨. એજન પૃ. ૩૪</ref>
૧૦૩. એજન પૃ. ૩૪
<ref>૧૦૩. એજન પૃ. ૩૪</ref>
૧૦૪. મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૭-૯ પ્રસ્તુત સંગીતશાસ્ત્રની ચર્ચા (અ) “ગુજરાતી કવિતા અને સંગીત” (મનોમુકુર ભા. ૧ પૃ. ૧૫૯-૧૬૦ પર પાદટીપની ચર્ચામાં) અને (બ) “કવિતા પ્રવેશ” (મનોમુકુર ભા. ૩ : પૃ. ૭-૯ની ચર્ચામાં) ફરીથી રજૂ થયેલી છે.
<ref>૧૦૪. મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૭-૯ પ્રસ્તુત સંગીતશાસ્ત્રની ચર્ચા (અ) “ગુજરાતી કવિતા અને સંગીત” (મનોમુકુર ભા. ૧ પૃ. ૧૫૯-૧૬૦ પર પાદટીપની ચર્ચામાં) અને (બ) “કવિતા પ્રવેશ” (મનોમુકુર ભા. ૩ : પૃ. ૭-૯ની ચર્ચામાં) ફરીથી રજૂ થયેલી છે.</ref>
૧૦૫. મનોમુકુર ભા. ૪ : પૃ. ૭
<ref>૧૦૫. મનોમુકુર ભા. ૪ : પૃ. ૭</ref>
૧૦૬. એજન પૃ. ૭
<ref>૧૦૬. એજન પૃ. ૭</ref>
૧૦૭. એજન પૃ. ૭
<ref>૧૦૭. એજન પૃ. ૭</ref>
૧૦૮. એજન પૃ. ૭.
<ref>૧૦૮. એજન પૃ. ૭.</ref>
૧૦૯. એજન પૃ. ૮
<ref>૧૦૯. એજન પૃ. ૮</ref>
૧૧૦. એજન : પૃ. ૮
<ref>૧૧૦. એજન : પૃ. ૮</ref>
૧૧૧. એજન : પૃ. ૮
<ref>૧૧૧. એજન : પૃ. ૮</ref>
૧૧૨. એજન : પૃ. ૮
<ref>૧૧૨. એજન : પૃ. ૮</ref>
૧૧૩. એજન : પૃ. ૮
<ref>૧૧૩. એજન : પૃ. ૮</ref>
૧૧૪. એજન : પૃ. ૮
<ref>૧૧૪. એજન : પૃ. ૮</ref>
૧૧૫. મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૧૨
<ref>૧૧૫. મનોમુકુર ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૧૨</ref>
૧૧૬. એજન : પૃ. ૧૨
<ref>૧૧૬. એજન : પૃ. ૧૨</ref>
૧૧૭. એજન : પૃ. ૧૨
<ref>૧૧૭. એજન : પૃ. ૧૨</ref>
૧૧૮. એજન : પૃ. ૧૫
<ref>૧૧૮. એજન : પૃ. ૧૫</ref>
૧૧૯. એજન : પૃ. ૧૫
<ref>૧૧૯. એજન : પૃ. ૧૫</ref>
૧૨૦. એજન : પૃ. ૧૬
<ref>૧૨૦. એજન : પૃ. ૧૬</ref>
૧૨૧. એજન : પૃ. ૧૭
<ref>૧૨૧. એજન : પૃ. ૧૭</ref>
૧૨૨. એજન : પૃ. ૧૭
<ref>૧૨૨. એજન : પૃ. ૧૭</ref>
૧૨૩. એજન : પૃ. ૧૭
<ref>૧૨૩. એજન : પૃ. ૧૭</ref>
૧૨૪. મનોમુકુર : ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૧૭–૧૮
<ref>૧૨૪. મનોમુકુર : ભા. ૪ : (કવિતા અને સંગીત) : પૃ. ૧૭–૧૮</ref>
૧૨૫. એજન : પૃ. ૧૯
<ref>૧૨૫. એજન : પૃ. ૧૯</ref>
૧૨૬. એજન : પૃ. ૧૯
<ref>૧૨૬. એજન : પૃ. ૧૯</ref>
૧૨૭. એજન : પૃ. ૧૯
<ref>૧૨૭. એજન : પૃ. ૧૯</ref>
૧૨૮. એજન : પૃ. ૧૯
<ref>૧૨૮. એજન : પૃ. ૧૯</ref>
૧૨૯. એજન : પૃ. ૧૯
<ref>૧૨૯. એજન : પૃ. ૧૯</ref>
૧૩૦. એજન : પૃ. ૧૯
<ref>૧૩૦. એજન : પૃ. ૧૯</ref>
૧૩૧. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૯–૨૦
<ref>૧૩૧. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૯–૨૦</ref>
૧૩૨. મનોમુકુર : ભા. ૪ : પૃ.૨૭
<ref>૧૩૨. મનોમુકુર : ભા. ૪ : પૃ.૨૭</ref>
૧૩૩. એજન : પૃ. ૯
<ref>૧૩૩. એજન : પૃ. ૯</ref>
૧૩૪. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૮
<ref>૧૩૪. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૪૮</ref>
૧૩૫. એજન. પૃ ૪૮–૫૦
<ref>૧૩૫. એજન. પૃ ૪૮–૫૦</ref>
૧૩૬. એજન. પૃ. ૫૩
<ref>૧૩૬. એજન. પૃ. ૫૩</ref>
૧૩૭. એજન. પૃ ૫૪
<ref>૧૩૭. એજન. પૃ ૫૪</ref>
૧૩૮. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૫૮–૫૯
<ref>૧૩૮. મનોમુકુર : ભા. ૪ : પૃ. ૫૮–૫૯</ref>
૧૩૯. એજન : પૃ. ૫૯
<ref>૧૩૯. એજન : પૃ. ૫૯</ref>
૧૪૦. એજન : પૃ. ૫૯
<ref>૧૪૦. એજન : પૃ. ૫૯</ref>
૧૪૧. એજન : પૃ. ૫૯
<ref>૧૪૧. એજન : પૃ. ૫૯</ref>
૧૪૨. એજન : પૃ. ૫૯
<ref>૧૪૨. એજન : પૃ. ૫૯</ref>
૧૪૩. એજન : પૃ. ૫૯–૬૩
<ref>૧૪૩. એજન : પૃ. ૫૯–૬૩</ref>
૧૪૪. એજન : પૃ. ૬૯
<ref>૧૪૪. એજન : પૃ. ૬૯</ref>
૧૪૫. એજન : પૃ. ૬૯
<ref>૧૪૫. એજન : પૃ. ૬૯</ref>
૧૪૬. એજન : પૃ. ૭૨
<ref>૧૪૬. એજન : પૃ. ૭૨</ref>
૧૪૭. એજન : પૃ. ૭૩.
<ref>૧૪૭. એજન : પૃ. ૭૩.</ref>
૧૪૮. મનોમુકુરઃ ભા. ૪ : પૃ. ૭૪.
<ref>૧૪૮. મનોમુકુરઃ ભા. ૪ : પૃ. ૭૪.</ref>
૧૪૯. જુઓ આ પ્રકરણની પૃ. ૨૪૪ની ચર્ચા.
<ref>૧૪૯. જુઓ આ પ્રકરણની પૃ. ૨૪૪ની ચર્ચા.</ref>
૧૫૦. ‘કુસુમમાળા’ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયઃ આઠમી આવૃત્તિ : ૧૯૫૩ – “પ્હેલી આવૃત્તિની પ્રસ્તાવના” : પૃ ૧૦
<ref>૧૫૦. ‘કુસુમમાળા’ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયઃ આઠમી આવૃત્તિ : ૧૯૫૩ – “પ્હેલી આવૃત્તિની પ્રસ્તાવના” : પૃ ૧૦</ref>
૧૫૧. એજન : પૃ. ૧૦
<ref>૧૫૧. એજન : પૃ. ૧૦</ref>
૧૫૨. એજન : પૃ. ૧૦
<ref>૧૫૨. એજન : પૃ. ૧૦</ref>
૧૫૩. એજન : પૃ. ૧૦
<ref>૧૫૩. એજન : પૃ. ૧૦</ref>
૧૫૪. એજન : પૃ. ૧૦
<ref>૧૫૪. એજન : પૃ. ૧૦</ref>
૧૫૫. મનોમુકુર : ભા. ૩. પૃ. ૩૦૩–૩૦૪
<ref>૧૫૫. મનોમુકુર : ભા. ૩. પૃ. ૩૦૩–૩૦૪</ref>
૧૫૬. મનોમુકુર : ભા. ૩. પૃ. ૩૦૬ ની ચર્ચા : “ગીત તે ગેય કાવ્ય એ હેનું પ્રધાન લક્ષણ; પછી હેમાં સંગીતકાવ્યનું સ્વરૂપ આવો વા ન આવો : આવ્યા વિના ભાગ્યે જ રહેઃ તથાપિ ગેયતા એ જ પ્રધાન અંશ છે.”
<ref>૧૫૬. મનોમુકુર : ભા. ૩. પૃ. ૩૦૬ ની ચર્ચા : “ગીત તે ગેય કાવ્ય એ હેનું પ્રધાન લક્ષણ; પછી હેમાં સંગીતકાવ્યનું સ્વરૂપ આવો વા ન આવો : આવ્યા વિના ભાગ્યે જ રહેઃ તથાપિ ગેયતા એ જ પ્રધાન અંશ છે.”</ref>
૧૫૭. એજન : પૃ. ૩૦૪
<ref>૧૫૭. એજન : પૃ. ૩૦૪</ref>
૧૫૮. Murrayનો અંગ્રેજી કોશનો નિર્દેશ છે : એજન પૃ. ૩૦૪  
<ref>૧૫૮. Murrayનો અંગ્રેજી કોશનો નિર્દેશ છે : એજન પૃ. ૩૦૪ </ref>
૧૫૯. એજન : પૃ. ૩૦૪.
<ref>૧૫૯. એજન : પૃ. ૩૦૪.</ref>
૧૬૦. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૪
<ref>૧૬૦. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૪</ref>
૧૬૧. એજન : પૃ. ૩૦૫
<ref>૧૬૧. એજન : પૃ. ૩૦૫</ref>
૧૬૨. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૫
<ref>૧૬૨. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૫</ref>
૧૬૩. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૫.
<ref>૧૬૩. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૩૦૫.</ref>
૧૬૪. મનોમુકુર ભાગ.૩ : પૃ. ૩૦૫
<ref>૧૬૪. મનોમુકુર ભાગ.૩ : પૃ. ૩૦૫</ref>
૧૬૫. જુઓ આ પ્રકરણમાં પૃ. પ૫૨ ની ચર્ચા.
<ref>૧૬૫. જુઓ આ પ્રકરણમાં પૃ. પ૫૨ ની ચર્ચા.</ref>
૧૬૬. મનોમુકુર ભાગ.૪ : પૃ. ૭૫
<ref>૧૬૬. મનોમુકુર ભાગ.૪ : પૃ. ૭૫</ref>
૧૬૭. મનોમુકુર ભાગ.૧ : પૃ. ૧૩૯
<ref>૧૬૭. મનોમુકુર ભાગ.૧ : પૃ. ૧૩૯</ref>
૧૬૮. જુઓ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧’ પૃ. ૧૦૮–૧૦૯
<ref>૧૬૮. જુઓ ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧’ પૃ. ૧૦૮–૧૦૯</ref>
૧૬૯. એજન પૃ. ૧૦૮–૧૦૯
<ref>૧૬૯. એજન પૃ. ૧૦૮–૧૦૯</ref>
૧૭૦. એજન પૃ. ૧૦૮–૧૦૯
<ref>૧૭૦. એજન પૃ. ૧૦૮–૧૦૯</ref>
૧૭૧. મનોમુકુર ભા. ૩ : પૃ. ૩૦૭
<ref>૧૭૧. મનોમુકુર ભા. ૩ : પૃ. ૩૦૭</ref>
૧૭૨. એજન : પૃઃ ૩૦૭
<ref>૧૭૨. એજન : પૃઃ ૩૦૭</ref>
૧૭૩. એજન : પૃ : ૩૦૮
<ref>૧૭૩. એજન : પૃ : ૩૦૮</ref>
૧૭૪. ગુજરાતી કાવ્યપ્રકારોમાં ચોથા વ્યાખ્યાનોની ચર્ચા
<ref>૧૭૪. ગુજરાતી કાવ્યપ્રકારોમાં ચોથા વ્યાખ્યાનોની ચર્ચા</ref>
૧૭૫. એજન : પૃ. ૧૨૯–૧૨૭
<ref>૧૭૫. એજન : પૃ. ૧૨૯–૧૨૭</ref>
૧૭૬. એજન : પૃ. ૧૩૦
<ref>૧૭૬. એજન : પૃ. ૧૩૦</ref>
૧૭૭. “ગુજરાતી કાવ્યપ્રકારો” : પૃ. ૧૩૦
<ref>૧૭૭. “ગુજરાતી કાવ્યપ્રકારો” : પૃ. ૧૩૦</ref>
૧૭૮. એજન : પૃ. ૧૩૧.
<ref>૧૭૮. એજન : પૃ. ૧૩૧.</ref>
૧૭૯. નરસિંહરાવની ‘રોજનીશી’ : ગુજરાતી વિદ્યાસભા : અમદાવાદ ૧૯૫૭ : પૃ. ૧૩૨–૧૩૪ની ચર્ચા.
<ref>૧૭૯. નરસિંહરાવની ‘રોજનીશી’ : ગુજરાતી વિદ્યાસભા : અમદાવાદ ૧૯૫૭ : પૃ. ૧૩૨–૧૩૪ની ચર્ચા.</ref>
૧૮૦. નરસિંહરાવની ‘રોજનીશી’ : આગળ નિર્દિષ્ટ આવૃત્તિઃ પૃ. ૧૩૩.
<ref>૧૮૦. નરસિંહરાવની ‘રોજનીશી’ : આગળ નિર્દિષ્ટ આવૃત્તિઃ પૃ. ૧૩૩.</ref>
૧૮૧. મનોમુકુર ભા. ૨ : પૃ. ૨૯૭–૨૬૮
<ref>૧૮૧. મનોમુકુર ભા. ૨ : પૃ. ૨૯૭–૨૬૮</ref>
૧૮૨. ‘અભિનયકલા’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૦ પૃ. ૨૭૪
<ref>૧૮૨. ‘અભિનયકલા’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૦ પૃ. ૨૭૪</ref>
૧૮૩. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૬૬–૧૭૯
<ref>૧૮૩. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૬૬–૧૭૯</ref>
૧૮૪. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૭૭
<ref>૧૮૪. મનોમુકુર ભા. ૪ : પૃ. ૧૭૭</ref>
૧૮૫. એજન, પૃ. ૧૭૭
<ref>૧૮૫. એજન, પૃ. ૧૭૭</ref>
૧૮૬. એજન પૃ. ૧૭૭
<ref>૧૮૬. એજન પૃ. ૧૭૭</ref>
૧૮૭. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૯૪-૩૦૨ની ચર્ચા.
<ref>૧૮૭. મનોમુકુર : ભા. ૩ : પૃ. ૨૯૪-૩૦૨ની ચર્ચા.</ref>
{{Poem2Close}}{{HeaderNav
{{Poem2Close}}{{HeaderNav
|previous = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ નીલકંઠની : કવિત્વરીતિ, છંદ, પ્રાસ આદિની ચર્ચા|૫. રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા : કવિત્વરીતિ, છંદ, પ્રાસ આદિની ચર્ચા]]
|previous = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ નીલકંઠની : કવિત્વરીતિ, છંદ, પ્રાસ આદિની ચર્ચા|૫. રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા : કવિત્વરીતિ, છંદ, પ્રાસ આદિની ચર્ચા]]
|next = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨|૭. નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨]]
|next = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨|૭. નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨]]
}}
}}

Navigation menu