સંચયન-૯: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary

No edit summary

Line 582: Line 582:

{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Sanchayan 9 - 13- Vasudha Imandar.jpg|200px|left]]
અમર કૈલાસનગર આવ્યો. એણે આસપાસ જોયું. એકવીસ નંબરના ઘર આગળ એક લીમડાનું ઝાડ હતું અને ત્યાં એક ભંગાર લાગતી કાળા કલરની ઍમ્બેસૅડર કાર પડી હતી. અમર થોડોક જ આગળ વધ્યો. એને આસપાસ જોતાં લાગ્યું કે આ નાનકડો બંગલો જાણે કે આથમતા વૈભવની ચાડી ખાય છે. અંદર જવા માટે આરસનાં ચારેક પગથિયાં ચઢ્યા પછી સરસ મજાનો પૉર્ચ હતો, ત્યાં ઝગમગતી સાંકળ સાથે જકડાયેલો, ખખડધજ થયેલો પણ સુંદર કોતરણીવાળો સાગનો હીંચકો હતો. સોનેરી બટનવાળો ડૉરબેલ એણે ક્યાંય સુધી દબાવી રાખી! અંદરથી થાકેલો પણ મીઠો મધુરો અવાજ આવ્યો, “ભાઈ, જરા ખમો આવું છું.”

એંશીની આસપાસની ઉંમરવાળાં રૂપાળાં લાગતાં વૃદ્ધાએ બોખે મોઢે હસીને બારણું ઉઘાડ્યું! એમના શરીર ફરતે ક્રીમ કલરની લાઈટ બ્રાઉન બોર્ડરવાળી સિલ્કની સાડી હતી. કપાળમાં આંખે ઊડીને વળગે એવો મોટો ચાંદલો હતો. કાનને શોભાવે એવી હીરાની બુટ્ટી હતી. આ ઉંમરે પણ માજી ગરવાં લાગતાં હતાં. અમરને જોઈ આછું સ્મિત કરી અંદર આવવાનું ઇજન આપતાં હોય એમ, બારણેથી થોડાંક ખસીને બોલ્યાં, ‘સુખધામ’માંથી આવો છો ને? “આવો ભાઈ, તમારી જ રાહ જોતી હતી.”

અમરે અંદર પ્રવેશ કરતાં કહ્યું, “હા, ત્યાંથી જ તમને લેવા મને શાહસાહેબે મોકલ્યો છે.” એણે જોયું. ઘરની અંદરની ભવ્યતા અને વિશાળતા આંખે ઊડીને વળગે એવી હતી. તેઓ હસીને બોલ્યાં, “બેસોને ભાઈ!” અમરને થયું કે એક સમયે આ ઘર નિતનવા અવાજો અને હાસ્યથી ધમધમતું હશે! એના મનમાં ચાલતા વિચારોનો છેડો જાણે પકડી પાડ્યો હોય તેમ, માલતીબહેને એની સામે જોયું, એ ચહેરો અપરોક્ષ રીતે અમરને કહેવા માગતો હતો, આ ઘરની નીરવતામાં મહાલતો ખાલીપો મારાં મનમાં ચાલતા ઘોંઘાટને વળગી પડે છે!

Line 608: Line 610:
{{Poem2Close}}
{{Poem2Close}}
સડબરી, બોસ્ટન, ૧-૭૮૧-૪૬૨-૮૧૭૩
સડબરી, બોસ્ટન, ૧-૭૮૧-૪૬૨-૮૧૭૩
‘અખંડ આનંદ’માંથી
{{right|‘અખંડ આનંદ’માંથી}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 615: Line 617:
{{Color|#0066cc|'''રાવજી પટેલ'''}}
{{Color|#0066cc|'''રાવજી પટેલ'''}}

{{Img float | style    = | above    = | file = Sanchayan 9 - 14 -ravji-patel.jpg | class    =  | width    = 200px | align    = left| polygon  =  | cap = (જન્મ : ૧૫ નવેમ્બર ૧૯૩૯,
મૃત્યુ : ઓગસ્ટા ૧૦,૧૯૬૮) | capalign = center  | alt      = }}
{{Poem2Open}}
{{Poem2Open}}
ખી ખી કરતો બાબુડિયો દાદર પરથી નીચે ઊતરી પડ્યો. વાસણ માંજતાં માંજતાં એણે ‘મેરી જાં-મેરી જાં’ની સિસોટી મારી. પાણી છાંટીને થાળી પરનું નામ વાંચ્યું: છબિલદાસ જુગલદાસ ત્રિવેદી. ગામ-અમદાવાદ. હડફડ હડફડ હાથ ફેરવી-ધોઈને એ ચપ ચપ કરતો દાદરો ચડી ગયો. છબિલદાસ પાન બનાવતા હતા. એક પગ ભોંય પર લટકાવી હળવેકથી હીંચકાને ઠેલો આપતા હતા અને સોપારી કાપતાં બોલવા લાગ્યા.:

Line 658: Line 662:
અને બીજે ખૂંખારે ગરદન પર ઝાટકો મરતો હોય એમ વાસણ નીચે ફેંક્યું. અને છબિલદાસની વહુ ઝાંપા બહાર નીકળી ત્યારે વાસણ લેવા નીચે ઊતરેલા બાબુડિયે રેવીને સુનાવી લીધું હતું. અલબત્ત, સાચી વાત કરી નાખી હતી કે - પવિત્ર વાસણ મૂકી આવ પછી આપણે રેલવેના પાટા તરફ આંબલીના મરવા તોડવા જઈએ વગેરે વગેરે...

રોજની જેમ જૂનો બાબુડિયો વાસણ ઘસીને એકલો બહાર જતો ન રહ્યો પણ એની સાથે રેવી પણ ઝાંપા બહાર નીકળી ગઈ હતી, બીજા ભાગમાં રહેતો નવો બાબુડિયો એને જોઈને ડઘાઈ ગયો હતો; એ છબિલદાસના હાલહવાલ જોવા બહાર આવ્યો ત્યારે દાદર આગળ આવીને ‘બચારો જીવ’ વિખૂટા પડેલા પુરાતન પગને જતો જોઈ રહ્યો હતો... નવો બાબુ હસીને કાકાનું નામ પૂછવાનો વિચાર કરતો હતો.

‘રાવજી પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી
{{right|‘રાવજી પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી}}

{{rotate|-15|[[File:Sanchayan 9 - 15 - RAVJI-PATEL-NI-SHRESHTH-VARTAO.jpg|250px]]}}

{{Poem2Close}}
{{Poem2Close}}

Line 665: Line 671:
{{color|#000066|નીરન્ધ્ર પ્રસન્નતા}}

{{color|#000066|નીરન્ધ્ર પ્રસન્નતા}}

{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}
{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}

{{Img float | style    = | above    = | file = Sanchayan 9 - 16 - Suresh-Joshi.jpg | class    =  | width    = 200px | align    = left| polygon  =  | cap = (જન્મ : ૩૦ મે ૧૯૨૧,
મૃત્યુ : ૬ સપ્ટેમ્બર ૧૯૮૬) | capalign = center  | alt      = }}
{{Poem2Open}}
{{Poem2Open}}
આશ્ચર્યનો અન્ત નથી. ખૂબ ખૂબ દુઃખી થવાને કારણ છે. મને ખૂબ ચિન્તા થવી જોઈએ એવો મામલો છે. એક હિતેચ્છુ મિત્રને તો મારે વિષે ભારે ચિન્તા થાય છે, પણ મનેય આશ્ચર્ય થાય છે કે આટલી નફ્ફટાઈ મારામાં ક્યાંથી આવી? હું નિશ્ચિન્ત છું એમ કહું તો નકારાત્મક વલણ થયું. હું પ્રસન્ન છું. ચિન્તાની છાયા ક્યાંયથીય પ્રવેશી ન શકે એવી નીરન્ધ્ર પ્રસન્નતા અનુભવું છું. ચૈત્રની બળતી બપોરે ને મ્લાન ચાંદનીવાળી રાતોમાંથી સ્રવતો આહ્વાદ માણીને પ્રાણ પ્રફુલ્લ છે.

Line 716: Line 722:
ઉંબર પર કોઈકનો પડછાયો દેખાય છે. એ તરફ કોઈનું ધ્યાન નથી. એ બીજાને દૃષ્ટિગોચર નહીં હોય! પણ હું એ પડછાયા પરથી દૃષ્ટિ ખસેડી શકતો નથી. વાતચીતમાં મારું ધ્યાન નથી, વાક્યો તૂટે છે. એ પડછાયાની સંકોચશીલ ભીરુતા મને અસ્વસ્થ કરી મૂકે છે. હું એની સાથેનો પરિચય તાજો કરવા મથું છું ને યાદ આવે છે: દીવાની ઝાળથી કાળી બની ગયેલી ચીમની, ઊંઘના ભારથી લચી પડેલી પાંપણો ને સ્થિર થવા આવેલાં નિદ્રાનાં જળને ડહોળી મૂક્તાં અકારણ હીબકાં, છાતીએ ભરાઈ આવેલો ડૂમો. બાલ્યવયનું એ નવજાત દુ:ખ આ બધાં વર્ષો દરમિયાન મારાથી અગોચરે ઊછરતું રહ્યું છે. આજે હવે એ એક જ ખોળિયામાં ભેગું રહેવા આવ્યું છે. હવે એકાન્ત શક્ય નથી. એનો સહવાસ છૂટે એમ નથી. હાસ્યને અન્તે એનો ઉચ્છ્ વાસ સંભળાય છે. દૃષ્ટિની આડે એ ઝાંયની જેમ છવાઈ જાય છે. રાતભર સો સો છિદ્રોમાંથી ઉઘાડા પડી જતા એના વ્રણને ઢાંકવા એ અંધકારનાં થીંગડાં માર્યાં કરે છે. એની સોયના ટાંકાનો અવાજ મને જંપવા દેતો નથી. સવારે મારાં સૂજેલાં પોપચાંને ખોલીને એ સૂર્યની આડે ઊભું રહી જાય છે. પ્રત્યેક પળે એના અન્તરાયને વીંધીને સૃષ્ટિને જોવાનો શ્રમ આંખને ભીની કરી દે છે.

સુરેશ જોષીની નિબંધસૃષ્ટિ- ૧
{{right|સુરેશ જોષીની નિબંધસૃષ્ટિ- ૧}}

{{rotate|-15|[[File:Sanchayan 9 - 17 - Suresh-Joshini-Nibandhsrushti.jpg|250px]]}}

== ॥ વિવેચન ॥ ==
== ॥ વિવેચન ॥ ==
Line 722: Line 730:
{{color|#000066|શબ્દની શક્તિ}}

{{color|#000066|શબ્દની શક્તિ}}

{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}}
{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}}

{{Img float | style    = | above    = | file = Sanchayan 9 - 18 - Umashankar Josi.jpg | class    = | width    = 200px | align    = left| polygon  =  | cap = (જન્મ : ૨૧ જુલાઈ ૧૯૧૧,
મૃત્યુ : ૧૯ ડિસેમ્બર ૧૯૮૮) | capalign = center  | alt      = }}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્યસર્જનમાં શબ્દોના અવાજ અને અર્થ એ બે તત્ત્વોનું દ્વૈત નથી, પણ એક ઉપર વધુ પડતો ભાર મૂકવાને કારણે દ્વૈતનો સ્વીકાર થતાં વિવાદનાં બે તડાં પડે છે. એનો ઈશારો કરવા ઉપરની અછડતી ચર્ચા કરી. કવિ માલાર્મેને ચિત્રકાર મિત્રે લખ્યું કે એની પાસે વિચારપુદ્ગલો (આઈડિયાઝ) છે છતાં કવિતા બરોબર થતી નથી ત્યારે કવિએ લખ્યું કે કવિતાનું નિર્માણ શબ્દો વડે થાય છે, “આઈડિયાઝ’ વડે નહીં. તેથી ઊલટો પક્ષ શબ્દના કેવળ અર્થતત્ત્વને આધારે નીપજતા સંદર્ભરૂપે કાવ્યને જોવા કરે છે, જે તો વધુ અંતિમવાદી છે-એમ કહી કવિ મૅકલીશ માલાર્મેની વાત અંગે પણ જરીક ટકોર કરી લે છે કે શું કાવ્યાર્થ એ અવાજોની સંરચના માત્રનું પરિણામ છે?

Line 735: Line 743:
{{color|#000066|આત્માની માતૃભાષા}}

{{color|#000066|આત્માની માતૃભાષા}}

{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}}
{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}}

{{Img float | style    = | above    = | file = Parabujo-title.jpg | class    =  | width    = 200px | align    = left| polygon  =  | cap =  | capalign = center  | alt      = }}
{{Poem2Open}}
{{Poem2Open}}
મને મેળાઓ, ઉત્સવો પાસેથી ગીતલય મળ્યા. છંદો, પ્રવાહી બનાવાઈ ચૂકેલા, નવાવતારે મળ્યા. પણ દરેક સર્જકે પોતાની જરૂરિયાતો પ્રમાણે લય ખીલવવાના રહે છે. નવી ચેતના, નવો લય. જેમ પ્રચલિત ઢાળામાં પુરાઈ રહેવું એ આત્મઘાતક, તેમ પોતે ખીલવેલા કશાકનું પુનરાવર્તન કર્યા કરવું પણ આત્મઘાતક. સર્જક પોતાની તે તે સમયની અભિવ્યક્તિની જરૂરિયાતોને પહોંચી શકે એવા લયની ખોજ સતત કરવી રહે છે. ‘વિવશાંતિ’ સમયથી વૈદિક લઢણોનો પ્રવાહી ઉપજાતિ ખેડવા તરફ રુચિ વળી હતી. ‘નિશીથ’ અંગે એવું બન્યું કે મુંબઈથી પરાં તરફ રાતે પાછા વળતાં લોકલમાં મેઘાણીભાઈનો કાગળ ગજવામાં હતો તેની કોરી જગામાં પંક્તિઓ ટપકાવી. વૈદિક છંદોઘોષમાં વીજળીગાડીના યંત્રધબકાર પણ ભળ્યા. બોલ-ચાલની નજીક આવતું પદ્ય ખેડતાં, નાટ્યોર્મિકાવ્યો અને ક્યારેક ‘ત્રીજો અવાજ’ રજૂ કરતી રચનાઓ સુધી પહોંચવું શક્ય બન્યું. ૧૯૫૬માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું તેણે ગુજરાતી છંદોરચનાના ચારે પ્રકારોનો અને સાથે સાથે ગદ્યનો લાભ લઈને પોતાનો માર્ગ કર્યો. ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’નું પ્રથમ પ્રકાશન, તેથી તો અવાજ દ્વારા (આકાશવાણી ઉપર કવિસંમેલનો પ્રસંગે) કરવાની મેં ખાસ તક લીધી હતી. ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિવવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવીન્દ્રનાથની વિવભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજમાં-એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. એક બાજુ ઋણ વધતું જ જાય, બીજી બાજુ યકિંચિત્ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું? શબ્દને વીસર્યો છું? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિચાર વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઈડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ.

Line 757: Line 765:
{{color|#000066|કલા બત્રીસી}}

{{color|#000066|કલા બત્રીસી}}

{{Color|#0066cc|'''- કનુ પટેલ'''}}
{{Color|#0066cc|'''- કનુ પટેલ'''}}
{{Img float | style    = | above    = | file = Sanchayan 9 - 20 - Kanu patel.jpg | class    =  | width    = 200px | align    = left| polygon  =  | cap =  | capalign = center  | alt      = }}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 879: Line 889:
ત્યાં બીજી પૂતળી ‘ભૂમિરૂપા’, તમારી સત્યતાની અગ્રીમ કસોટી માટે રાહ જોઈ રહી છે...
ત્યાં બીજી પૂતળી ‘ભૂમિરૂપા’, તમારી સત્યતાની અગ્રીમ કસોટી માટે રાહ જોઈ રહી છે...
{{Poem2Close}}
{{Poem2Close}}
(‘કલા બત્રીસી’ પુસ્તકમાંથી)
{{right|(‘કલા બત્રીસી’ પુસ્તકમાંથી)}}

{{rotate|-15|[[File:Sanchayan 9 - 21.png|250px]]}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

{|style="background-color: #876F12; "
|{{gap}}વધુ વાર્તાઓનું પઠન{{gap}}

તબક્કાવાર આવતું રહેશે

<poem>
{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન :

શ્રેયા સંઘવી શાહ
{{color|DarkOrchid|ઑડિયો પઠન:

અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
{{color|DarkOrchid|કર્તા-પરિચયો:

અનિતા પાદરિયા
{{color|DarkOrchid|પરામર્શક:

તનય શાહ
{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત
</poem>

{{dhr}}{{page break|label=}}{{dhr}}

{|style="background-color: #FFEEDC; "
|'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા
{{gap}}સાંભળવા અહીં ક્લીક કરો{{gap}}]'''

{|style="border-right:૦px #000 solid;width:50%;padding-right:0.5em;"

| ગોવાલણી

| એક સાંજની મુલાકાત

| શામળશાનો વિવાહ

| મનેય કોઈ મારે !!!!

| પોસ્ટ ઓફિસ

| ટાઢ

| પૃથ્વી અને સ્વર્ગ

| તમને ગમીને?

| વિનિપાત

| અપ્રતીક્ષા

| ભૈયાદાદા

| સાડાત્રણ ફૂટની ઘટના

| રજપૂતાણી

| સળિયા

| મુકુંદરાય

| ચર્ચબેલ

| સૌભાગ્યવતી!!!

| પોટકું

| સદાશિવ ટપાલી

| મંદિરની પછીતે

| જી’બા

| ચંપી

| મારી ચંપાનો વર

| સૈનિકનાં બાળકો

| શ્રાવણી મેળો

| શ્વાસનળીમાં ટ્રેન

| ખોલકી

| તરસના કુવાનું પ્રતિબિંબ

| માજા વેલાનું મૃત્યુ

| સ્ત્રી નામે વિશાખા

| માને ખોળે

| અંધારી ગલીમાં સફેદ ટપકાં

| નીલીનું ભૂત

| ઇતરા

| મધુરાં સપનાં

| બારણું

| વટ

| ત્રેપન સિંહ ચાવડા જીવે છે

| ઉત્તરા

| બદલી

| ટપુભાઈ  રાતડીયા

| લીલો છોકરો

| લોહીનું ટીપું

| રાતવાસો

| ધાડ

| ભાય

| ખરા બપોર

| નિત્યક્રમ

| ચંપો ને  કેળ

| ખરજવું

| થીગડું

| જનારી

| એક મુલાકાત

| બદામી રંગનો કોટ અને છત્રી

| અગતિગમન

| ગેટ ટુ ગેધર

| વર પ્રાપ્તિ

| મહોતું

| પદભ્રષ્ટ

| એક મેઈલ

{{HeaderNav
|previous=[[સંચયન-૮]]
|next =

Navigation menu