32,111
edits
(+1) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
એમણે મારું નામ ‘સુ.શા.’ લખ્યું, બેએક વારના અપવાદે, સળંગ. તમે એમ જ છાપ્યું, તંત્રી તરીકે. આ ખોટું નથી, પણ વાંધાજનક જરૂર છે. નામને આમ ટૂંકમાં રજૂ કરવાથી સમય, જગ્યા અને શક્તિ બચી શકે તે બરાબર, પણ એથી લેખકનામોને ‘એ’ સ્વરૂપે ‘ચલણી’ બનાવી દેવાય ને ‘તેવો’ દોષ સ્થિર કરાય તે પણ એક રીતે ખાસ્સું ચિંત્ય છે. તમારા લખાણમાં કે તમારા સમગ્ર સામયિકમાં પુસ્તકમાં ‘આ’ ચાલ પડે તો કેટલું વરવું લાગે, તે સમજાય તેવું છે. બચતહેતુથી કરાતી નામ સાથેની એવી ચેષ્ટા તે નામધારીને તો અકળાવે જ, બલકે વાચકોને પણ તેના એકધારાપણાથી થોડા દૂર જ રાખે. ભાષામાં નામ-વ્યવસ્થા છે, ઉપરાંત, સર્વનામ-વ્યવસ્થા ય છે, તેનો વિનિયોગ કરીએ તો આવી કઢંગી બચત-પદ્ધતિથી બચી શકાય. જો કે તેઓએ ને તમે ‘કુંજુન્ની રાજા’ વારંવાર આવે છે તો પણ તેનું ‘કું.રા.’ કેમ નથી કર્યું તે મને સમજાયું નથી! પોતાના જ નિયમમાં સુસંગત રહેવું જોઈએ એમ સૌએ સ્વીકાર્યું છે. ‘સરતચૂકથી થયું છે’ એવો જવાબ કોરો ‘બચાવ’ જ હશે, એમ ઉમેરવાની જરૂર ખરી? કુશળ હશો. | એમણે મારું નામ ‘સુ.શા.’ લખ્યું, બેએક વારના અપવાદે, સળંગ. તમે એમ જ છાપ્યું, તંત્રી તરીકે. આ ખોટું નથી, પણ વાંધાજનક જરૂર છે. નામને આમ ટૂંકમાં રજૂ કરવાથી સમય, જગ્યા અને શક્તિ બચી શકે તે બરાબર, પણ એથી લેખકનામોને ‘એ’ સ્વરૂપે ‘ચલણી’ બનાવી દેવાય ને ‘તેવો’ દોષ સ્થિર કરાય તે પણ એક રીતે ખાસ્સું ચિંત્ય છે. તમારા લખાણમાં કે તમારા સમગ્ર સામયિકમાં પુસ્તકમાં ‘આ’ ચાલ પડે તો કેટલું વરવું લાગે, તે સમજાય તેવું છે. બચતહેતુથી કરાતી નામ સાથેની એવી ચેષ્ટા તે નામધારીને તો અકળાવે જ, બલકે વાચકોને પણ તેના એકધારાપણાથી થોડા દૂર જ રાખે. ભાષામાં નામ-વ્યવસ્થા છે, ઉપરાંત, સર્વનામ-વ્યવસ્થા ય છે, તેનો વિનિયોગ કરીએ તો આવી કઢંગી બચત-પદ્ધતિથી બચી શકાય. જો કે તેઓએ ને તમે ‘કુંજુન્ની રાજા’ વારંવાર આવે છે તો પણ તેનું ‘કું.રા.’ કેમ નથી કર્યું તે મને સમજાયું નથી! પોતાના જ નિયમમાં સુસંગત રહેવું જોઈએ એમ સૌએ સ્વીકાર્યું છે. ‘સરતચૂકથી થયું છે’ એવો જવાબ કોરો ‘બચાવ’ જ હશે, એમ ઉમેરવાની જરૂર ખરી? કુશળ હશો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh|અમદાવાદ|| – સુમન શાહ}} | {{rh|અમદાવાદ|| – સુમન શાહ}} | ||
{{right|૧૬, સપ્ટેમ્બર ૨૦૦૨}}<br> | {{right|૧૬, સપ્ટેમ્બર ૨૦૦૨}}<br> | ||
{{right|[જુલાઈ-સપ્ટે-ડિસેમ્બર, ૨૦૦૨, પૃ. ૪૨]}}<br> | {{right|[જુલાઈ-સપ્ટે-ડિસેમ્બર, ૨૦૦૨, પૃ. ૪૨]}}<br> | ||