આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/After piece
Jump to navigation
Jump to search
After piece
After piece અનુસારિકા
- મુખ્ય નાટકને અંતે ભજવાતું અને તે નાટક સાથે વસ્તુગત અનુસંધાન ન ધરાવતું નાનું નાટક. જૂના સમયમાં જ્યારે એકસાથે એકથી વધુ નાટકો ભજવાતાં ત્યારે એક નાટકના અંતે આવું નાનું નાટક (playlet) અનુસારિકા તરીકે ભજવાતું.
- આ જ રીતે મુખ્ય નાટક પહેલાં ભજવાતું નાનું નાટક પ્રારંભિકા (Curtainraiser) કહેવાય છે.