ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૭

૧૯૮૭
અન્તરાલ હિમાંશી શેલત
ઇત્યાદિ વિજય શાસ્ત્રી
ગુજરાતી દલિત વાર્તા સં. મોહન પરમાર
ગૃહગંગાનાં નીર પદ્મા ફડિયા
ટાગોરનો મલક ચુનીલાલ ભટ્ટ
ટાઢ ધીરુબહેન પટેલ
નિરેન મૌલિક અને બીજી વાર્તાઓ દિનેશ શાહ
પ્રિયકાન્ત પરીખની ૫૧ વાર્તાઓ પ્રિયકાન્ત પરીખ
ભગવતીકુમારની શ્રેષ્ઠ વાર્તાઓ ભગવતીકુમાર શર્મા
મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ મધુ રાય
મનબિલોરી રજનીકુમાર પંડ્યા
મુગ્ધા બંસીધર શુક્લ
મૉડલ બંસીધર શુક્લ
યુગધર્મ રોહિત શાહ
રંગબિલોરી રજનીકુમાર પંડ્યા
લીલાવતી મુનશીથી હિમાંશી શેલત સં. ભારતી વૈદ્ય
વામનપગલાં ઇજ્જતકુમાર ત્રિવેદી
વાર્તાવરણ રાધેસ્યામ શર્મા
વિખૂટાં પડીને અશ્વિન દેસાઈ
સત્સંગ અરવિંદ ધોળકિયા
સીતાત્યાગ કૈલાસબહેન દેસાઈ
સીધી સડકના વળાંક અબ્બાસઅલી તાઈ
હુકમનો એક્કો સરોજ પાઠક
હેતાળ હૈયાં શિવદાન ગઢવી