Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતચંદ્ર
Language
Watch
View source
અમૃતચંદ્ર
[ ] : જૈન. તેમણે અભયદેવસૂરિની મૂળ પ્રાકૃત કૃતિ ‘ઔપપાતિકસૂત્ર’ પર બાલાવબોધ (*મુ.) રચ્યો છે.
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧).
[વ.દ.]
←
અમૃતકલશ
અમૃતધર્મ_વાચક
→