ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદીબહેન


આનંદીબહેન [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથનાં અનુયાયી સ્ત્રી ભક્તકવિ.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[શ્ર.ત્રિ.]