ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગાંગજીસુત


ગાંગજીસુત [ઈ.૧૬૫૩માં હયાત] : ‘ધર્મ-સંવાદ’ (ર.ઈ.૧૬૫૩)ના કર્તા.

સંદર્ભ : ગૂહાયાદી.
[શ્ર.ત્રિ.]