ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિમલ
Jump to navigation
Jump to search
ગુણવિમલ [ઈ.૧૬૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં પંડિત વિનયવિમલના શિષ્ય. ૨૭ કડીના ‘(દિલ્હીમંડન)વીરજિનપૂજાવિધિ-સ્તવન’ (લે.ઈ.૧૬૩૯; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧;[ચ.શે.]