Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારુકીર્તિ
Language
Watch
View source
ચારુકીર્તિ
[ઈ.૧૬૧૬માં હયાત] : જૈન સાધુ. ‘વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).
[શ્ર.ત્રિ.]
←
ચારિત્રોદય
ચારુચંદ્ર_ગણિ
→