Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ/ઝાંઝણ યતિ
Language
Watch
View source
ઝાંઝણ(યતિ)
[ઈ.૧૬૮૮માં હયાત] : જૈન સાધુ. ‘સાગરદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૮૮) અને ‘હરિવાહન-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨. રાહસૂચિ : ૨.
[શ્ર.ત્રિ.]
←
ઝાલો
ઝૂમખરામ
→