ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકીર્તિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દેવકીર્તિ [ઈ.૧૪૭૫માં હયાત] : જૈન સાધુ. ‘ધન્નાશાલિભદ્ર-રાસ’ (ર. ઈ.૧૪૭૫)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.
[કી.જો.]