ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિધિકુશલ
Jump to navigation
Jump to search
નિધિકુશલ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘પ્રત્યેક બુદ્ધનો રાસ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨)ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા.