પરમાનંદ-૫ [ઈ.૧૮૨૬ સુધીમાં] : જ્ઞાતિએ બ્રાહ્મણ. રાસલીલા સુધીના કૃષ્ણના ચરિત્રને આલેખતી ‘દશમલીલા’ (લે. ઈ.૧૮૨૬)ના કર્તા.