ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂનો-૧


પૂનો-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ૬ કડીની ‘ઉપદેશાત્મક-ગીત’ (લે.ઈ.૧૫૧૮) એ કૃતિના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]