ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રથમદાસ
Jump to navigation
Jump to search
પ્રથમદાસ [ ] : કૃષ્ણગોપીની રસિક ગરબીઓના કર્તા. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’ છગનલાલ વિ. રાવળ.[કી.જો.]