ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુદ્ધિવર્ધન

From Ekatra Foundation
Jump to navigation Jump to search


બુદ્ધિવર્ધન [                ] : જૈન સાધુ. ૩૪ કડીના ‘ચતુર્વિંશતિજિન પંચકલ્યાણક-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[શ્ર.ત્રિ.]