ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીનાથ
Jump to navigation
Jump to search
ભવાનીનાથ [સં. ૧૯મી સદી સુધીમાં] : રાજસ્થાની-ગુજરાતી મિશ્ર ભાષામાં ‘અંબિકાસ્તોત્ર(છંદ)’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. સંદર્ભ: ૧. રાપુહસૂચી: ૪૨; ૨. રાહસૂચી: ૧.[ર.સો.]