ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીશંકર-૩
Jump to navigation
Jump to search
ભવાનીશંકર-૩ [ઈ.૧૭૯૬ સુધીમાં] : ‘બભ્રુવાહન-આખ્યાન’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકકૃતિઓ; ૪. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]