ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવઉ-ભાવો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવઉ/ભાવો [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. રાગ ધન્યાસીમાં લખાયેલા ૩ કડીના ‘જીવદયા-ગીત’ (મુ.) અને ૪ કડીના ‘નેમિ-ગીત’ (લે.ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂકવિઓ : ૩(૧) (+સં.). [શ્ર.ત્રિ.]