ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનપ્રભ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભુવનપ્રભ(સૂરિ) [                ] જૈન સાધુ. ‘પર્યન્તારાધના-બાલાવબોધ’ (લે.સં. ૧૫મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]