ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાતમરામ


મહાતમરામ [                ] : સંતકવિ. બોરસદ તાલુકાના સીમરડા ગામના વતની. ‘મહાતમજ્ઞાન-પ્રકાશ’ના કર્તા. સંદર્ભ : અસંપરંપરા.[કી.જો.]