ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નશેખર-૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રત્નશેખર-૧ [ઈ.૧૩૬૩માં હયાત] : જૈન સાધુ. ૭૫ કડીના ‘ગૌતમ-રાસ’ (ર.ઈ.૧૩૬૩)ના કર્તા.

સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧.
[ર.ર.દ.]