Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યાણંદ સૂરિ શિષ્ય
Language
Watch
View source
વિજ્યાણંદ(સૂરિ)શિષ્ય
[ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૪-‘પ્રાચીન ગુજરાતી કાવ્યો’, સં. સારાભાઈ મ. નવાબ.
[કી.જો.]
←
વિજયહર્ષ-૧
વિઠ્ઠલ_જી-૧
→