ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતવિજય-૩
Jump to navigation
Jump to search
વિનીતવિજય-૩ [ ] : જૈન સાધુ. પંડિત રત્નવિજયના શિષ્ય. ૯ કડીની જીવને સંબોધીને રચેલી ‘વૈરાગ્યની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧.