ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૂરા સાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂરા(સાહ) [ઈ.૧૫૦૩ સુધીમાં] : જૈન શ્રાવક. ૨૮ કડીની ‘અંતરંગ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વિનતિ’ (લે.સં. ૧૫૦૩; મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રગટ ગુજરાતી રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.[ર.ર.દ.]