બાબુ સુથારની કવિતા/એટલે કે કહેવતોના તોરણથી

૪૦. એટલે કે કહેવતોના તોરણથી

એટલે કે
કહેવતોના તોરણોથી
ભાષાને
શણગારવી.
(‘લખવું એટલે કે...’ માંથી)