Share
સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કઠણ થયા મોહન
From Ekatra Foundation
Jump to navigation
Jump to search
૭. કઠણ થયા મોહન
નરસિંહ મહેતા
કઠણ થયા મોહન મથુરા જઈ, કાગળ નવ લખ્યો કટકો રે.
ગોકુળમાં સહુ વાત કરે છે, કહાન કુબજાશું અટક્યો રે.
કઠણ૦
કુબજા કાળી ને અંગે કુબડી, શું કરતી હશે લટકો રે.
કઠણ૦
ચતુર હોય તે ચિત્તમાં ચેતે, મૂરખને શો ચટકો રે.
કઠણ૦
નરસૈંયાચા પ્રભુ તમને ન ઘટે, નીચ સાથે શીદ ભટકો રે.
કઠણ૦
←
સરખી મળી છે જોડી!
ઘડપણ કેણે મોકલ્યું
→
Navigation menu
Personal tools
English
Log in
Namespaces
Page
Discussion
English
Views
Read
View source
View history
More
Search
Navigation
Main page
Recent changes
Random book
Download Ekatra font
Subscribe our mailing list
એકત્ર ગ્રંથાલય
Tools
What links here
Related changes
Upload file
Printable version
Permanent link
Page information
Cite this page
Categories
#
Authors
#