સાહિત્ય પલ્લવ – ભાગ ૨/વાટ જુએ છે મીરાં
Jump to navigation
Jump to search
૨. વાટ જુએ છે મીરાં
મીરાંબાઈ
વાટ જુએ છે મીરાં રાંકડી રે,
મુનિવર સ્વામી મારે મંદિરે પધારો રે,
ફૂલના તે હાર ને ફૂલના તે ગજરા રે.
પાંચે પકવાન્ન મીઠાઈઓ ને મેવા રે,
લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે,
સાવ રે સોનાનાં વહાલા સોગઠાં ઢળાવું રે,
મીરાંબાઈ કે પ્રભુ ગિરધર નાગર,