પુનરપિ/દર્શનો વિનોબાનાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દર્શનો વિનોબાનાં|}} {{center|'''નાન્દી'''}} <poem> વિશ્વપ્રકાશ બનતા પહે...")

No edit summary

(2 intermediate revisions by one other user not shown)
Line 43: Line 43:
પણ હજી પ્રભુનો પડછાયો!
પણ હજી પ્રભુનો પડછાયો!
</poem>
</poem>

{{center|'''૨'''}}
{{center|'''૨'''}}
Line 81: Line 82:
એમાં એ ન જોતા માનવતા.
એમાં એ ન જોતા માનવતા.
</poem>
</poem>

{{center|'''૩'''}}
{{center|'''૩'''}}
Line 112: Line 114:
દોરી લાવે મહંતની વણજાર —
દોરી લાવે મહંતની વણજાર —
</poem>
</poem>

{{center|'''૪'''}}
{{center|'''૪'''}}
Line 133: Line 136:
જેમાં જામે સર્વોદય.
જેમાં જામે સર્વોદય.
</poem>
</poem>

{{center|'''૫'''}}
{{center|'''૫'''}}
Line 152: Line 156:
કોણ? — પડઘો પોતાનો.
કોણ? — પડઘો પોતાનો.
</poem>
</poem>

{{center|'''૬'''}}
{{center|'''૬'''}}
Line 177: Line 182:
::: ...અંતરની ગુફામાં.
::: ...અંતરની ગુફામાં.
</poem>
</poem>

{{center|'''૭'''}}
{{center|'''૭'''}}
Line 230: Line 236:
::: દેવા મનુને, મનુજને દયાની પાંખ!
::: દેવા મનુને, મનુજને દયાની પાંખ!
</poem>
</poem>

{{center|'''૮'''}}
{{center|'''૮'''}}
Line 257: Line 264:
::: આપી રૂપિયા ફાળામાં.
::: આપી રૂપિયા ફાળામાં.
</poem>
</poem>

{{center|'''ભરતવાક્ય'''}}
<poem>
મહાપુરુષનું મુખ કોતરવા
એનો આરસ આવ્યો કામ
કવિને. બહુમુખ મૂર્તિ ઘડવા
એનો પારસ આંગળીઓને જાદુ કેરા આપે ઓપ.
દર્શન દેવા દેવ રુકે ના.
::: કવિને લાધ્યા દર્શનમાં
પ્રતિમા પ્રગટે
જે થનગનતું કવિના મનમાં.
સા-રી-ગ-મ સ્વરલિપિમાં ગોઠવતાં
યોગીનું ગાન
બોલી ઊઠે કવિના કાન.
::: ઉંબરે થોભી નિર્વાણના
લંબાવી એક ઘડી કલ્પના પ્રમાણમાં
ઉચ્ચર્યા કશુંક—માનતો કવિ—
(પહોંચી જ્યાં પહોંચતો નથી રવિ):
::: માનવકુળના દુ:ખનો ભારો
::: મુમુક્ષુનું પાથેય;
::: ઊગરવું કે ના બચવું જગને,
::: ઉગારવામાં
...સાધકનું શ્રેય!
—એવી બાની
સાંભળ્યાની દેતો કવિ જુબાની.
</poem>
{{HeaderNav2
|previous = પુનરપિ વિશે — ઉમાશંકર જોશી
|next = એક વાછડાને

18,450

edits

Navigation menu