8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 263: | Line 263: | ||
::: ખુરસી દીવાનશાળામાં | ::: ખુરસી દીવાનશાળામાં | ||
::: આપી રૂપિયા ફાળામાં. | ::: આપી રૂપિયા ફાળામાં. | ||
</poem> | |||
<br> | |||
{{center|'''ભરતવાક્ય'''}} | |||
<poem> | |||
મહાપુરુષનું મુખ કોતરવા | |||
એનો આરસ આવ્યો કામ | |||
કવિને. બહુમુખ મૂર્તિ ઘડવા | |||
એનો પારસ આંગળીઓને જાદુ કેરા આપે ઓપ. | |||
દર્શન દેવા દેવ રુકે ના. | |||
::: કવિને લાધ્યા દર્શનમાં | |||
પ્રતિમા પ્રગટે | |||
જે થનગનતું કવિના મનમાં. | |||
સા-રી-ગ-મ સ્વરલિપિમાં ગોઠવતાં | |||
યોગીનું ગાન | |||
બોલી ઊઠે કવિના કાન. | |||
::: ઉંબરે થોભી નિર્વાણના | |||
લંબાવી એક ઘડી કલ્પના પ્રમાણમાં | |||
ઉચ્ચર્યા કશુંક—માનતો કવિ— | |||
(પહોંચી જ્યાં પહોંચતો નથી રવિ): | |||
::: માનવકુળના દુ:ખનો ભારો | |||
::: મુમુક્ષુનું પાથેય; | |||
::: ઊગરવું કે ના બચવું જગને, | |||
::: ઉગારવામાં | |||
...સાધકનું શ્રેય! | |||
—એવી બાની | |||
સાંભળ્યાની દેતો કવિ જુબાની. | |||
</poem> | </poem> |