સોરઠી સંતવાણી/કોઈ સમજાવો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|કોઈ સમજાવો|}} <poem> ઓધાજી! કાનુડાને કોઈ સમજાવો રે એક વાર ગોકુળ..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 15: | Line 15: | ||
ઓધાજી ધુતારાને કોઈ સમજાવો રે. — એક વાર. | ઓધાજી ધુતારાને કોઈ સમજાવો રે. — એક વાર. | ||
</poem> | </poem> | ||
<center>'''[મીરા]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મ જાવ મથુરાની વાટે | |||
|next = દાઝેલ દેહનાં દુઃખિયાં | |||
}} | |||
Latest revision as of 05:45, 29 April 2022
કોઈ સમજાવો
ઓધાજી! કાનુડાને કોઈ સમજાવો રે
એક વાર ગોકુળમાં આવો!
મેં જાણ્યું રે કાનો જનમસંગાથી રે
ઓધાજી! પ્રીતું કરીને પછતાણાં રે. — એક વાર.
એક દીને સમે કામ પડશે અમારું રે
અણવાણે પાયેં અથડાશો રે. — એક વાર.
હૈડાનાં દ:ખડાં વાલા હૈડે સમાણાં રે
દજડેં સુકાણી મોરી દેયું રે. — એક વાર.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!
ઓધાજી ધુતારાને કોઈ સમજાવો રે. — એક વાર.