ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણચંદ્ર ગણિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણચંદ્ર(ગણિ)-૧'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ]...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કલ્યાણચંદ
|next =  
|next = કલ્યાણચંદ્ર-૨
}}
}}

Latest revision as of 07:31, 3 August 2022


કલ્યાણચંદ્ર(ગણિ)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. તેમણે ઈ.૧૪૬૧માં ગુરુ પાસેથી આચારાંગની વાચના લીધી હોવાની માહિતી મળે છે. એમની, દીક્ષાકુમારી સાથેના વિવાહને કારણે ‘વિવાહલો’ એ સંજ્ઞાથી ઓળખાવાયેલી ૫૪ કડીની ‘કીર્તિરત્નસૂરિ-વિવાહલો’ તથા ૧૮ કડીની ‘કીર્તિરત્નસૂરિ-ચોપાઈ’ (મુ.) એ કૃતિઓ કીર્તિરત્નસૂરિ ઈ.૧૪૬૯માં અનશન કરી સ્વર્ગે ગયા પછી રચાયેલી છે અને એમનું ચરિત્રવર્ણન કરે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧ - ‘દો વિવાહલોંકા ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [હ.યા.]