ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણચંદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કલ્યાણચંદ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તે કયા કલ્યાણચંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : લીંહસૂચી.
[હ.યા.]