આત્માની માતૃભાષા/20: Difference between revisions

m
No edit summary
 
(4 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|‘સાબરનો ગોઠિયો’: સાહેબની ગેરહાજરીમાં કાવ્યાસ્વાદ|મહેન્દ્રસિંહ પરમાર}}

<center>'''સાબરનો ગોઠિયો'''</center>
<poem>
<poem>
મારી સાબરને કાંઠડે રમતો રાજ વનરા તે વનનો વણજારો

Line 64: Line 65:
અંકિત : જિજ્ઞા, વર્ગમાં સ્વર્ગ માનનારા આપણા સાહેબ નથી આવ્યા. ને તું તો કવિતા જ રચી કાઢીશ એવું લાગે છે. તને ખબર છે, ભાયાણીસાહેબે મજાક કરેલી, સાહેબ તો વર્ગમાં સ્વર્ગસ્થ થઈ જતા હોય છે.

સતીશ : આપણા સાહેબ કાંઈ વર્ગમાં સ્વર્ગસ્થ નથી હોતા! અને સાહેબને ‘સ્વર્ગસ્થ’ કરવામાં આપણોય કાંઈ ફાળો તો ખરો ને? સાહેબ વાચનશિબિરમાં ગયા છે તો આપણેય વાચનશિબિર કરીએ. ‘સમગ્ર કવિતા’ હું સાથે લાવ્યો જ છું.

વંૃદા : ઓહોહો! આટલી મોટી ચોપડી? આ કવિઓ આટલી બધી કવિતાઓ ક્યારે લખતા હશે?

વીરેન : “ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
{{Poem2Close}}
::: જંગલની કુંજ કુંજ જોવી હતી;
{{ps
::: જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
|વીરેન :  
::: રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
|ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
}}
{{ps
|
|જંગલની કુંજ કુંજ જોવી હતી;
}}
{{ps
|
|જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
}}
{{ps
|
|રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
}}
{{Poem2Open}}
જિજ્ઞા : વાહ વીરેનકુમાર, તમે તો ગાવા જ માંડ્યું! ઉમાશંકરની કવિતામાં આવી જ ભેખડો, ડુંગરા, નદી, ઝરણાંની રસળતી વાતો આવે છે. પણ કવિ ઝરણાને ‘રોતું’ શું કામ રાખતાં હશે?

ઉમેશ : રોવા-કકળવાની વાત મૂકો. આ ‘સાબરનો ગોઠિયો’ કવિતા વાંચો મારા ગોઠિયાવ! નહીંતર ‘વિષયાંતર’ થઈ જશે પાછું! સાહેબના જેવું!

Line 106: Line 122:
ઋષિતા : ઉનાળો કારમો પડ્યો, મેહુલો રૂઠ્યો, સાબરનાં ધાવણ સુકાયાં એટલે ઊંચા ડુંગરને સલામો કરી વણજારો નીકળી ગયો. એને નીકળી જવું પડ્યું. ‘સલામો’ કરીને એ ગયો ક્યાં?

જિજ્ઞા : એ તો હવે આગળના ત્રણ ખંડ ગાશું એટલે તરત ખબર પડશે. ચાલો સાથે જ ગાઈએ…

બધાં : “કાંઈ નદીએ નદીએ ઊતર્યો રાજ વનરા તે વનનો વણજારો
{{Poem2Close}}
::: કાંઈ ગામડે ને કસબે રખડ્યો રાજ વનરા તે વનનો વણજારો
{{ps
… … …
|બધાં :
::: એને નાનીશી પ્યાલીમાં ડૂબવ્યો રાજ વનરા તે વનનો વણજારો
|કાંઈ નદીએ નદીએ ઊતર્યો રાજ વનરા તે વનનો વણજારો
::: એને નિચોવી બ્હારો ફગવિયો રાજ વનરા તે વનનો વણજારો”
}}
{{ps
|
|કાંઈ ગામડે ને કસબે રખડ્યો રાજ વનરા તે વનનો વણજારો
}}
{{ps
|
|એને નાનીશી પ્યાલીમાં ડૂબવ્યો રાજ વનરા તે વનનો વણજારો
}}
{{ps
|
|એને નિચોવી બ્હારો ફગવિયો રાજ વનરા તે વનનો વણજારો”
}}
{{Poem2Open}}
જાહ્નવી : વખાનો માર્યો વણજારો શહેરમાં આવ્યો. ગામડું છોડીને શહેરમાં આવતા ગામડિયાની દશા આમાં તો બરાબર દર્શાવી છે ને કાંઈ!

સરસ્વતી : નદીએ નદીએ ઊતરતો, ગામડે-કસબે રખડતો આવે છે, પણ સાબરનો પાલવ ક્યાંય છોડતો નથી વણજારો, ને ઠે…ઠ અમદાવાદ થંભે છે.

જાહ્નવી : અમદાવાદ નથી. કવિતામાં કવિએ ‘અમ્દા તે વાદ’ કર્યું છે. એ ખાલી લય માટે કર્યું હશે કે…

જિજ્ઞા : હા એવું ખરું પણ અમ્દાવાદ કરીને ગ્રામીણ છાપ પણ જળવાય છે. સાહેબે ‘સાબરદર્શન’ કવિતા યાદ કરાવેલી ને, એમાં વળી બીજો નાયક સાબરને સંગ નીકળી પડ્યો છે. એ કવિની જ આપવીતી છે. જુઓ સંભળાવું:

“લાડકડી, ધપતી ડુંગરડા છોડી તું, ત્યમ હુંય;

પ્રવાસિની, મારેય કેડી-દર-કેડી ખેડવી ભૂંય,

::: મળીશું રાજનગરને તીર,
::: મળીશું રાજનગરને તીર,
::: સંતની જ્યાં જગજ્યોત કુટીર.”
::: સંતની જ્યાં જગજ્યોત કુટીર.”
</poem>
{{Poem2Open}}
— આપણો કવિ પણ ગામથી શબ્દ લઈને નીકળી ગયેલો. પણ ‘રાજનગરને તીર’ એને તો આશ્વાસન છે ‘સંત'ની જગારા મારતી કુટીરનું. આ સંત કોણ એ તમે કહી શકો?

સતીશ : જેનો મંગલ શબ્દ કવિએ જગતને સંભળાવ્યો તે મહાત્મા. જિજ્ઞા, આપણા વણજારાની દશા તો કવિ કરતાં નોખી છે. કરુણ છે. ‘શહેરની લ્હેર્યો'નો કટાક્ષ ન સમજાય એટલા ‘સ્વર્ગસ્થ’ તો આપણે નથી હોં!