ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions
Jump to navigation
Jump to search
(→) |
No edit summary |
||
Line 26: | Line 26: | ||
== નાટક == | == નાટક == | ||
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક સમીક્ષા | ** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક સમીક્ષા|નાટક સમીક્ષા] | ||
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક | ** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક અભ્યાસ||નાટક અભ્યાસ] |
Revision as of 20:00, 10 May 2021
== સંપાદક: કિશોર વ્યાસ ==
આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.
૧ સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય, દલિતચેતના, ધબક, નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ. ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષના અંકો મળ્યા નથી), શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી. - કુલ ૨3 સામિયકો. આ સિવાયના સત્વ ગુમાવી બેઠેલા સામયિકોને અધવચ્ચે છોડી દીધા છે. મહામારીને કારણે કેટલાક અંકો પ્રાપ્ય થયા નથી. મહામારીમાં પ્રગટ સામયિકોની ઈ - કોપીને અહી સમાવી નથી.
૨ અડધા પાનમાં પ્રગટ પુસ્તક પરિચયોને અહીં છોડી દીધા છે. તેમ પરિસંવાદના અહેવાલોને બાકાત રાખ્યા છે.
સામયિક લેખસૂચિના વિભાગો
કવિતા
વાર્તા
નવલકથા
નાટક
- [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક સમીક્ષા|નાટક સમીક્ષા]
- [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક અભ્યાસ||નાટક અભ્યાસ]